“ચોર નં. 1” — કાગળ પરની ચોરી, પડદા પરની હોળી અને થિયેટરમાં હાસ્યની દિવાળી!

“ચોર નં. ૧” એ બોરિંગ રૂટિન લાઈફથી કંટાળી ચૂકેલા દર્શકો માટે એક પરફેક્ટ સ્ટ્રેસ-બસ્ટર સાબિત થાય છે. જો તમે કોઈ ભારેભરખમ લોજિક વગર ફક્ત શુદ્ધ હાસ્ય, ઉત્તમ અભિનય અને પરિવાર સાથે બેસીને માણી શકાય તેવું ક્લીન મનોરંજન શોધતા હોવ, તો આ ફિલ્મ એક વાર સિનેમાઘરમાં જોવા ચોક્કસ જવી જોઈએ. અભિનયની વાત કરીએ તો, શ્રેય મારાડિયા,…

Read More