રાષ્ટ્ર નિર્માણના ૭૮ વર્ષ – ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સનો વૈશ્વિક ગૌરવ : સી.એ. રિંકેશ કે. શાહ
૧ જુલાઈ, ૨૦૨૬ | સીએ દિવસ :ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ડેના ૭૮મા અવસરે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)ના ગૌરવસભર પ્રવાસને આપણે ઉજવીએ છીએ. ૧ જુલાઈ, ૧૯૪૯ના રોજ સંસદીય અધિનિયમ દ્વારા સ્થાપિત ICAI આજે વિશ્વની અગ્રણી વ્યાવસાયિક સંસ્થાઓમાં સ્થાન ધરાવે છે. સી.એ. રિંકેશ કે. શાહ, ચેરમેન, ICAI અમદાવાદ બ્રાંચ (WIRC) એ જણાવ્યું હતું કે, “આજે લગભગ…
