ભારતગેસે ગુણવત્તાની ખાતરી આપી, ‘ઝીરો કા દમ – ખામી જણાય તો મફત રિફિલ’

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ), જે ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપનીઓમાં સ્થાન ધરાવે છે અને મહારત્ન જાહેર ક્ષેત્રનું ઉપક્રમ છે, તેણે એલપીજી સિલિન્ડરની ગુણવત્તા અને ગ્રાહકોની સુરક્ષાને વધુ બહેતર બનાવવા માટે ‘ઝીરો કા દમ’ (ZKD) કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમ બીપીસીએલના સમગ્ર LPG નેટવર્કમાં અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. તેનો ઉદ્દેશ્ય સિલિન્ડરની ગુણવત્તા સુનિશ્ચિત કરવાનો…

Read More