1 માર્ચે અમદાવાદમાં કોમિક કોન ઇન્ડિયાના કોસ્પ્લે 101 વર્કશોપ સાથે પોપ-કલ્ચર સીઝનની શરૂઆત થશે!

અમદાવાદ: ક્રંચાયરોલ દ્વારા સંચાલિત મારુતિ સુઝુકી એરેના અમદાવાદ કોમિક કોન 2025, તેની વાર્ષિક કોસ્પ્લે 101 વર્કશોપ રજૂ કરે છે – સર્જનાત્મકતા, કારીગરી અને ફેન્ડમનો ઉત્સવ, જે ભારતીય પોપ સંસ્કૃતિના ઉત્સાહીઓને એક કરે છે. કોસ્પ્લેયર્સ, ઉત્સાહીઓ અને પહેલી વાર રમત રમનારાઓ માટે રચાયેલ, આ વર્કશોપ એનાઇમ, મંગા, કોમિક્સ અને વધુની જીવંત દુનિયામાં ઊંડા ઉતરાણ પ્રદાન કરે…

Read More

એક્સક્લુઝિવ હેન્ડલૂમ એક્સ્પો 2025: અમદાવાદની જોધપુર આર્ટ ગેલેરી ખાતે ભારતની હેન્ડલૂમ કલાની ઉજવણી કરવા માટે “કરઘા કાવ્ય”નું આયોજન

•             કલા સાથે સંસ્કૃતિનો અદ્ભૂત સમન્વય •             કલાને કરતો ખાસ ફેશન શો પણ એક્સ્પોના બીજા દિવસે આયોજિત કરાશે અમદાવાદ – ભારત સરકારના કાપડ મંત્રાલય હેઠળ અમદાવાદના વીવર્સ સર્વિસ સેન્ટર દ્વારા 22 થી 28 ફેબ્રુઆરી દરમિયાન આયોજિત હેન્ડલૂમ એક્સ્પો 2025- “કરઘા કાવ્ય” માં ભારતની હેન્ડલૂમ પરંપરાઓનો સમૃદ્ધ કલાત્મક વારસો જોવા મળશે, જેમાં ભારતભરના 50 થી વધુ…

Read More

સી નોંના’સ નું અમદાવાદમાં આગમન– નેપલ્સ અને સાવરડોના ઓથેન્ટિક પિઝ્ઝાનો સ્વાદ હવે ગુજરાતમાં

અમદાવાદ, ફેબ્રુઆરી 2025– ભારતમાં તેના ઓથેન્ટિક સાવરડો નિયોપોલિટન પિઝ્ઝા માટે પ્રખ્યાત સી નોંના’સ, અમદાવાદમાં તેના 22મા આઉટલેટ અને પ્રથમ રેસ્ટોરન્ટની જાહેરાત કરતા રોમાંચિત છે. આ બ્રાન્ડના તેના 7મા શહેરમાં વિસ્તરણને ચિહ્નિત કરે છે. 48 કલાક સુધી ફર્મેન્ટ કરવામાં આવેલ સાવરડો બેઝ સાથે બનેલ તૈયાર આર્ટિસનલ પિઝ્ઝામાટે પ્રખ્યાત, સી નોંના’સ  હવે ભારતના સૌથી ડાયનામિક અને ઇનોવેટીવ…

Read More

શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ, અમદાવાદના 35માં સમૂહ લગ્નનું આયોજન

શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ, અમદાવાદ પ્રેરિત અને શ્રી  સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ યુવક મંડળ દ્વારા આયોજિત 35માં લગ્નોત્સવ, કન્યાદાન- 2નું આયોજન અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું છે.  આ માંગલિક પ્રસંગે 11 નવદંપતિઓ એ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ શુભ પ્રસંગે પરમ ધર્મ સંસદ 1008 મહંત શ્રી અક્ષયપુરી…

Read More

બીસ્પોક આર્ટ ગેલેરીમાં “કલાકૃતિ સંવાદ” – અરુણ પંડિત અને ઉમા નાયર સાથે એક યાદગાર સંધ્યા

અમદાવાદ, 15 ફેબ્રુઆરી 2025 – અમદાવાદની પ્રખ્યાત બીસ્પોક આર્ટ ગેલેરી દ્વારા શનિવારે “કલાકૃતિ સંવાદ”નું આયોજન કરવામાં આવ્યું, જે શિલ્પ, કલા અને અભિવ્યક્તિ વચ્ચેના ગહન સંવાદ માટે એક યાદગાર પ્રસંગ બન્યો. આ પ્રસંગે પ્રખ્યાત શિલ્પકાર અરુણ પંડિત અને જાણીતા કલાસંશોધક, સમીક્ષક અને ક્યુરેટર ઉમા નાયર વચ્ચે ચર્ચા યોજાઈ, જેમાં શિલ્પકલા, શિલ્પની પ્રભાવશીલતા અને કાંસ્ય શિલ્પકળાના આધુનિક…

Read More

સક્ષમ 2024-25 : ગ્રીન અને ક્લીન એનર્જી માટેની રાષ્ટ્રવ્યાપી પહેલ

•             ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા સક્ષમ (સંરક્ષણ ક્ષમતા મહોત્સવ) એ મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ & નેચલર ગેસના માર્ગદર્શન હેઠળ તેલ અને ગેસ જાહેર ક્ષેત્રના ઉપક્રમો દ્વારા સંચાલિત રાષ્ટ્રવ્યાપી ઇંધણ સંરક્ષણ પહેલ છે. 1991 થી, આ જાગૃતિ અભિયાન નાગરિકોને ઇંધણ કાર્યક્ષમતા, પર્યાવરણીય સંરક્ષણ અને ભારતની ઉર્જા સુરક્ષા વિશે શિક્ષિત કરે છે….

Read More

ગાંધીનગરના કુડાસણ ખાતે “વણકર ભવન”નું નિર્માણ કાર્ય શરૂ

ગાંધીનગર :  સમગ્ર વણકર મહાજન ની વર્ષો પુરાણી લાગણી, માંગણી અને અપેક્ષા પાટનગર ગાંધીનગર ખાતે સમાજની એકતા, અંખડિતતા, ગરીમા, ગૌરવ અને શૈક્ષણિક પ્રવૃત્તિના ધામ સમા વણકર ભવન નિર્માણની હતી અને છે. શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ / પરગણા મહાસંઘ સમાજના સાથ, સહકાર, યોગદાન અને આશિર્વાદ થી ગાંધીનગર ખાતે વણકર ભવન નિર્માણકાર્યનો શુભારંભ સોમવારના રોજ…

Read More

“ગુજરાતી ફિલ્મ ‘ફાટી ને?’: ભયમાં છુપાયેલી મજાની કહાની”

‘ફાટી ને?’ એક ગુજરાતી હોરર-કોમેડી છે, જેની કહાની બે અજાણ્યા પોલીસ અધિકારીઓની આસપાસ ગૂંથાયેલી છે, જેઓ એક ભૂતિયા હવેલીમાં રાત્રિ પસાર કરવા મજબૂર થાય છે. જે મૂળે તેમની નોકરી બચાવવાનો એક પ્રયાસ હોય છે, તે પછી ધીમે ધીમે એક વિલક્ષણ સાહસમાં ફેરવાઈ જાય છે. ફિલ્મમાં રહસ્યમય ઘટનાઓ, વિચિત્ર એન્કાઉન્ટરો અને અણધાર્યા પડાવ દર્શકોને ચોંકાવશે. હાસ્ય…

Read More

અમદાવાદની ગુફા ખાતે 28 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન સોલો પેઈન્ટીંગ એક્ઝિબિશન “ફ્લોરલ સિમ્ફની”નું આયોજન

કલાપ્રેમીઓ અને પેઇન્ટિંગ લવર્સ માટે એક સુંદર મજાના પેઇન્ટિંગ એક્ઝિબિશન “ફ્લોરલ સિમ્ફની”નું આયોજન 28 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન આર્ટ ગેલેરી, અમદાવાદની ગુફા ખાતે કરવામાં આવ્યું છે.  “ફ્લોરલ સિમ્ફની” એ સોલો પેઇન્ટિંગ એક્ઝિબિશન છે જે ભાવના શાહની આર્ટ પ્રદર્શિત કરે છે.  આ તમામ પેઈન્ટિંગ્સ ભાવના શાહે ઓઇલ, એક્રેલિક, વૉટરકલર, ચારકોલ અને મિક્સ મીડિયા વગેરેથી તૈયાર કરી…

Read More

મહિલા ટેકનિશિયને ધારાસભ્યના ઘરમાં લગાવ્યું સ્માર્ટ મીટર, કહ્યું માતા-પિતાએ દીકરીઓ પ્રત્યેનો અભિગમ બદલવો જોઈએ

સુરતઃ આધુનિકતા અને પરિવર્તનને અપનાવનાર ગુજરાત પણ ઝડપથી સ્માર્ટ મીટર અપનાવી રહ્યું છે જે ઊર્જા ક્ષેત્રે ક્રાંતિ લાવી રહ્યું છે. જનપ્રતિનિધિઓ તેને અપનાવવા આગળ આવી રહ્યા છે. આ ક્રમમાં વલસાડ વિધાનસભાના ધારાસભ્ય ભરતભાઈ કિકૂભાઈ પટેલના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું. તેમણે સામાન્ય લોકોને પણ અપીલ કરી હતી અને કહ્યું હતું કે સ્માર્ટ મીટર એ ઉર્જા…

Read More