સંગીથા મોબાઈલ ગુજરાતના અમદાવાદમાં 20 નવા સ્ટોર્સ શરૂ કરશે

છેલ્લા 49 વર્ષથી કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, પોંડિચેરી અને ગોવામાં ગ્રાહકોના હૃદયમાં ગુંજતા નામ સંગીથા મોબાઈલ્સે હવે ગુજરાતના અમદાવાદમાં તેની હાજરી વિસ્તારી છે. 1974ના વારસા સાથે, આ સુપ્રસિદ્ધ બ્રાન્ડે અમદાવાદમાં 20 નવા સ્ટોર ખોલ્યા છે, જે ગ્રાહકોના ઘરઆંગણે નવીનતાની દુનિયા લાવે છે. આ 20 નવા સ્ટોર મોટેરા, ચાંદખેડા, ન્યુ રાણીપ, ધોળકા, વાસણા, નવા નારોલ, ઈસનપુર, મણિનગર, કૃષ્ણનગર-2, વિરાટનગર, મેઘાણીનગર, વસ્ત્રાલ, નવા નરોડા, સ્વસ્તિક ચાર રસ્તા, ઉસ્માનપુરા, આશ્રમ રોડ, ગુરુકુલ, બોડકદેવ, સાઉથ બોપલ અને સાણંદ સહિતના અગ્રણી વિસ્તારોમાં છે જે ગ્રાહકોના ઘર સુધી સંગીથા મોબાઈલની…

Read More

અમદાવાદમાં “ધ બંગ્લોઝ” ખાતે “આર્ટ એક્ઝિબિશન”નું આયોજન કરાયું

ધ બંગ્લોઝ એ અમદાવાદનો એક અનોખો રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે જે રહેવાસીઓની લાઇફસ્ટાઇલને વિવિધ રીતે અપગ્રેડ કરવા માટે રચાયેલ છે જેમાં રમતગમત હોય કે આજની સગવડતા હોય તે શ્રેષ્ઠ સંસાધનોનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે. ઇ-સિટી વેન્ચર્સ આગામી વર્ષોમાં આના જેવા વધુ પ્રોજેક્ટ અમલમાં મૂકવાની યોજના ધરાવે છે. કાંઈક અનોખું કરવાની પરિકલ્પના સાથે ઇ-સિટી વેન્ચર્સના મેનેજિંગ…

Read More