આઇઆઇએ અમદાવાદ સેન્ટર દ્વારા ભવ્યતા સાથે ‘રંગ રાસ ’26’ ની ઉત્સાહભેર ઉજવણી

અમદાવાદ: ધી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સ (આઇઆઇએ), અમદાવાદ સેન્ટર દ્વારા 20 ઓક્ટોબર 2026ના રોજ ‘શેફ્સ ટેબલ’, માનસરોવર ફાર્મ, અમદાવાદ ખાતે ‘રંગ રાસ ’26’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી સંસ્કૃતિના જીવંત અને ઉત્સાહી વાતાવરણને બિરદાવતા આ કાર્યક્રમમાં આર્કિટેક્ચર ક્ષેત્રના સભ્યો પરંપરાગત ગરબા, સંગીત અને એકતાના રંગે રંગાવા એકઠા થયા હતા. “સર્કલ ઓફ રિધમ – હાર્ટ…

Read More

નારાયણી હાઇટ્સ ખાતે એસએનએસ  કલિનરી ગ્રુપ ના ગરબા મહોત્સવમાં ઇન્ટરનેશનલ સેલિબ્રિટી ટેરોટ રીડર પુનિતજી લુલ્લા નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યાં

અમદાવાદ: અમદાવાદના નારાયણી હાઇટ્સ ખાતે એસએનએસ  કલિનરી ગ્રુપ દ્વારા આયોજિત ભવ્ય ગરબા મહોત્સવમાં ઇન્ટરનેશનલ સેલિબ્રિટી ટેરોટ રીડર અને મેનિફેસ્ટેશન ગુરુ પુનિતજી લુલ્લાને નિર્ણાયક તરીકે આમંત્રિત કરવામાં આવ્યાં હતાં. તેમની વિશેષ ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો. આ કાર્યક્રમનું આયોજન એસએનએસ  કલિનરી ગ્રુપનાં સ્થાપક અને આયોજક મનીષા ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું હતું. નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે…

Read More

અમદાવાદમાં વાયએમસીએ ખાતે ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન ‘જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬’ નું આયોજન

અમદાવાદ (ગુજરાત): ભારતીય જ્વેલરી અને લક્ઝરી સેક્ટરને વેગ આપવા માટે જાણીતું પ્રદર્શન ‘જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬’ આગામી ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન અમદાવાદના પ્રતિષ્ઠિત વાયએમસીએ (YMCA) ક્લબ ખાતે યોજાયું છે. જ્વેલર્સ એસોસિએશન ઓફ અમદાવાદ (JAA) ના સમર્થનથી યોજાઈ રહેલું આ આયોજન આગામી લગ્ન અને તહેવારોની સિઝનમાં ઉચ્ચ માંગને પહોંચી વળવા અને જ્વેલરી બ્રાન્ડ્સ માટે એક…

Read More

‘એક શામ સંગીત કે નામ’માં સંગીતની સૂરમય સંધ્યા

અમદાવાદ: મારુતિ ઈવેન્ટ્સ – ફનકાર ગ્રુપ દ્વારા આયોજિત કરાઓકે સંગીત કાર્યક્રમ ‘એક શામ સંગીત કે નામ’ સંગીતપ્રેમીઓ માટે યાદગાર બની રહ્યો. આ કાર્યક્રમની વિશેષતા જાણીતા સંગીત નિર્દેશક જોડી સમીર – મના રહ્યા, જેમણે પોતાની વિશેષ ઉપસ્થિતિ દ્વારા કાર્યક્રમની શોભા વધારી અને ઉપસ્થિત ગાયકોને ગાયન અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન, ઉપયોગી સૂચનો અને પોતાના સંગીતના અનુભવો વહેંચ્યા. આ…

Read More