અમદાવાદમાં 16 અને 17 મે, 2026 એ ઔડા ઓડિટોરિયમમાં યોજાશે ભવ્ય અને દિવ્ય નાટ્ય અનુભવ- “મેરે કૃષ્ણ”
અમદાવાદ હવે ભક્તિ, નાટક અને દ્રશ્ય ભવ્યતાના એક અનોખા સંગમનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. અત્યંત પ્રશંસા પામેલું મેગા થિયેટ્રિકલ પ્રોડક્શન “મેરે કૃષ્ણ” ફરી એક વાર અમદાવાદમાં યોજવાનું છે. આગામી 16 અને 17 મે, 2026 ના રોજ ઔડા ઓડિટોરિયમ, શેલા, અમદાવાદ ખાતે ચાર ભવ્ય શો સાથે રજૂ થશે.16 મી મે એ સાંજે 4-00 કલાક અને…
