
તત્વ પ્રોજેક્ટ્સ દ્વારા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી
અમદાવાદ, 15મી ઓગસ્ટ: તત્વ પ્રોજેક્ટ્સ દ્વારા આ વર્ષે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કામ ચાલી રહેલ કન્સ્ટ્રક્શન સાઈટ પર અનોખી રીતે કરવામાં આવી. સામાન્ય રીતે આ કાર્યક્રમ માત્ર કચેરીઓ કે શાળાઓમાં જ જોવા મળે છે, પરંતુ તત્વ પ્રોજેક્ટ્સ એ આ વર્ષે તેમની સાથે જોડાયેલા શ્રમિક ભાઈ–બહેનો સાથે તિરંગો ફરકાવીને એક વિશિષ્ટ સંદેશ આપ્યો કે રાષ્ટ્ર નિર્માણમાં શ્રમિકોનું…