
અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ (AILF) નું ઇનોગ્રેશન ગ્રેસ, ઈનસાઇટ અને સિનેમેટિક સેલિબ્રેશન સાથે થયું
અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ (AILF) ના ઉદ્ઘાટન સમારોહની શરૂઆત સુધા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓડિસીના વિદ્યાર્થીઓ દ્વારા પી. સુધારાણીના નેતૃત્વમાં પરંપરાગત ગણેશ વંદના સાથે થઈ. આ પરફોર્મન્સ એ એઆઇએલએફના કાર્યક્રમને વધુ ભવ્ય બનાવ્યો, જે કલા, સાહિત્ય અને સંસ્કૃતિને સમર્પિત હતો. આ સમારોહમાં ફેસ્ટિવલ ડિરેક્ટર ઉમાશંકર યાદવ, ગુજરાત કેડરના IAS મનોજ અગ્રવાલ, દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર અજય ચૌધરી…