બોવાઇન પેરીકાર્ડિયલ પેચ દ્વારા વાંકા લીંગનું સફળ ઓપરેશન

એક 46 વર્ષીય પુરૂષ ના 90° સુધીના વાંકા લીંગની સમસ્યા હોવાથી નોર્મલ સેક્સ કરવામાં તેમને તકલીફ જણાઇ. તેથી તેઓ વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે ડૉ. નયન ટીંબડીયા (કન્સલ્ટન્ટ- યુરોલોજિસ્ટ, એન્ડ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ સર્જન) પાસે તબીબી સહાય માટે આવ્યા હતા. દર્દીની  ડૉ. નયન ટીંબડીયા દ્વારા તપાસ કરવામાં સામે આવ્યું કે તેને 90° સુધીનું લીંગ વાંકુ હતું. આ…

Read More

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્વારા મીડિયા મિત્રો માટે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું

રાજકોટ : વર્લ્ડ હેલ્થ ડે નિમિતે 7મી એપ્રિલના રોજ વોકહાર્ટ હોસ્પિટલ્સ રાજકોટ દ્વારા મીડિયા મિત્રો અને તેમના પરિવારજનો માટે ખાસ નિ:શુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત કેમ્પમાં ઈસીજી (ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામ), એફબીએસ- ફાસ્ટિંગ બ્લડ સુગર, લિપિડ પ્રોફાઇલ, 2D ઇકો/ TMT, કાર્ડિયોલોજિસ્ટ કન્સલ્ટેશન વગેરે ચેકઅપ કરવામાં આવ્યા હતા. આ પહેલ દ્વારા, હોસ્પિટલે કૃતજ્ઞતાનો શક્તિશાળી સંદેશ…

Read More

શું તમારાં ઘૂંટણ ને બદલવાની જરૂર છે કે મજબૂત કરવાની??

ઘૂંટણની વા ખાજના સમયમાં પણી સામાન્ય વાત થઈ ગઈ છે. પરંતુ આ વ્યબતને સામાન્ય રીતે લેવા કરતા ગામીર રીતે લેવામાં આવે તો ઑપરેશન નિવારી શકાય છે. જે ના પણા પ્રકાર એમ છે.ડયા પ્રકારનો યા છે તે જાણી લેવામાં આવે તો તેની મારવાર પણ ચોક્કસ થઈ શકતી રોય છે. વા સામાન્ય રીતે વર્ષતી ઉંમર સાથે સંકળાવલો…

Read More

વર્લ્ડ કિડની ડે: વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે કિડનીની ક્રિટિકલ સિચ્યુએશન ધરાવતી 35 વર્ષીય મહિલાની સફળ સારવાર

માર્ચ, 2024, રાજકોટ : વર્લ્ડ કિડની ડે એ એક ગ્લોબલ કેમ્પેઇન છે જે દર વર્ષે માર્ચના બીજા ગુરુવારે કિડનીના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવા માટે મનાવવામાં આવે છે. કિડની એ શરીરનું એવું ઓર્ગન છે કે જે વ્યક્તિના શરીરને સ્વસ્થ રાખવા માટે ઘણા જરૂરી કાર્યો કરે છે. કિડની લોહીમાંથી બિનજરૂરી પદાર્થ  અને વધારાનું પાણી દૂર કરે છે,…

Read More

આધુનિક સારવારના યુગમાં ઈન્ટરવેન્શનલ રેડીયોલોજીનું વરદાન – કાપા વગર કેન્સરની સારવાર

રાજકોટ: 12 વર્ષના એક બાળકને ડાબી જાંઘમાં 5-6 મહિનાથી અસહ્ય દુ:ખાવો થતો હતો અને તે પોતાના માતા- પિતા સાથે વોકહાર્ટ હોસ્પિટલ્સ- રાજકોટ ખાતે સારવાર માટે આવ્યો હતો. આ બાળક હેલ્ધી અને માનસિક રીતે પણ મજબૂત જણાતો હતો. બાળકને રાત્રિના સમયે દુઃખાવો વધુ રહેતો હતો અને સૂવામાં પણ તકલીફ પડતી હતી. બાળકને રોજિંદી ક્રિયામાં પણ તકલીફ…

Read More

4થી 5 ગ્રેડની લીવર ધરાવતાં દર્દીનું વોકહાર્ટ હોસ્પિટલ્સ ખાતે સફળ ઓપરેશન કરાયું

રાજકોટ: રાજકોટમાં તાજેતરમાં જ એક કિસ્સો એવો પ્રકાશમાં આવ્યો હતો કે, એક હોમગાર્ડ જવાને પોતાની ડ્યુટી વખતે પેટ્રોલિંગ કરતાં સમયે એક ચોરને પકડ્યો. ચોર સાથે ઝપાઝપી કરતાં સમયે ચોરે આ હોમગાર્ડ જવાનને છડીથી ઘા કર્યો. તેમને થયેલ ઇજાના કારણે તેઓને સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યાં અને ત્યાંથી તેમને સર્જીકલ હોસ્પિટલમાં ખસેડાયા. દર્દીને વધારે બ્લીડીંગ…

Read More

વર્લ્ડ કેન્સર ડે:  માત્ર 37 કિલો વજન ધરાવતા 72 વર્ષીય મહિલા દર્દીને થયેલ અન્નનળીના કેન્સરનું સફળતાપૂર્વક ઓપરેશન

રાજકોટ:  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, દર 10 માંથી 1 ભારતીયને કેન્સરનું જોખમ છે અને 2025 સુધીમાં દેશના 16 લાખ લોકો કેન્સરનો શિકાર બની શકે છે. 4 ફેબ્રુઆરીને “વર્લ્ડ કેન્સર ડે” તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે તાજેતરમાં જ વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે માત્ર 37 કિલો વજન ધરાવતા 72 વર્ષીય મહિલા દર્દી આવ્યા હતા કે જેઓને ખોરાક…

Read More

HCG કેન્સર સેન્ટર દ્વારા વિશ્વ કેન્સર દિવસ પર “પાવર ઓફ ગુડ વીશીશ”નો જાગૃતિ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો

વિશ્વ કેન્સર દિવસ દર વર્ષે 4 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે અને કેન્સર નિવારણ, શોધ અને સારવાર વિશે જાગૃતિ લાવવા માટે વૈશ્વિક પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે. આ મહત્વપૂર્ણ દિવસને નિમિત્તે, HCG કેન્સર સેન્ટર, અમદાવાદ દ્વારા ” પાવર ઓફ ગુડ વીશીશ ” નામનું એક પ્રેરણાદાયી જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલ કેન્સરથી પ્રભાવિત લોકો…

Read More

51 વર્ષીય મહિલાની અંડાશયની મોટી ગાંઠનું સફળ ઓપરેશન

એક 51 વર્ષીય મહિલા દર્દીના પેટમાં કદમા વધારો જણાતા તેઓ વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે આવ્યા હતા. નિદાન કરાવતા તેમને અંડાશયમાં 30×25 સે.મી.ની મોટી ગાંઠ હતી. જે આસપાસના અંગોને જેમકે આંતરડા, ગર્ભાશય, પેશાબની થેલી અને પેશાબ વાહિનીઓને દબાવતી હોય એવું નિદાન થયું.. અંડાશયમાં ગાંઠ હોવાને કારણે ડોક્ટર દ્વારા ઓપરેશન કરાવવાનું સૂચવવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન…

Read More

હાથ અને પગમાં લકવો થઈ ગયેલ દર્દીને વોકહાર્ટ હોસ્પિટલ્સે એક જ મહિનામાં ચાલતા કર્યા

મોરબી ખાતે રહેતા 18 વર્ષના એક યુવાનને બાઇક ઉપરથી પડી જતા ડોકના 7 માં મણકા માં ફ્રેક્ચર થઇ ગયુ હતુ રાજકોટ, જાન્યુઆરી, 2024 : પથારીવશ થઈ ગયેલ દર્દીને એક જ મહિનામાં ચાલતા કરીને વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના ન્યુરો એન્ડ સ્પાઈન સર્જન ડૉ. જીગરસિંહ જાડેજાએ ચમત્કાર કરી બતાવ્યો. વાત એમ છે કે, મોરબી ખાતે રહેતાં 18 વર્ષીય…

Read More