સાવનાથ એન્ટરટેઇનમેન્ટ દ્વારા ગુજરાતી લોકકથાથી પ્રેરિત હોરર ફિલ્મ “બહેરૂપિયો”નું પોસ્ટર રિલીઝ કરાયું

ગુજરાત : દરેક કહાની વાંચવા માટે નથી હોતી… કેટલીક માત્ર અનુભવવા માટે હોય છે! એવી જ એક કહાની હવે પડછાયાઓમાંથી બહાર આવી રહી છે – અને હવે તમે એમાંથી ભાગી ન શકો!”…. આ વાક્ય વાંચીને જ ખ્યાલ આવી જાય કે કોઈ હોરર કન્ટેન્ટ વિશે વાત થઈ રહી છે. જી હા! આપણે વાત કરી રહ્યાં છે,…

Read More

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિતએસ.વી. ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, કડી નો ‘’Celebration of Success-2025’ તેમજ Oorja-The Telent show યોજાયો

એસ.વી. ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, કડી નો ‘‘Celebration of Success-2025’’ તેમજ Oorja – The Talent Show ઉલ્લાસમાં ઉજવાયો હતો. ખાસ ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે ગુજરાતી થ્રિલર ફિલ્મ “શસ્ત્ર” નું ઑફિશિયલ પોસ્ટર વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં દર્શાવામાં આવ્યું હતું. “You will be hacked!” નામની ટૅગલાઇન ધરાવતી ફિલ્મ ‘શસ્ત્ર’ ૧લી મે, ૨૦૨૫ના રોજ રિલીઝ થવાની છે, અને ડિજિટલ યુગમાં…

Read More

ગુજરાતી ફિલ્મ “શસ્ત્ર” નું ઑફિશિયલ પોસ્ટર લોન્ચ પછી ૧ લી મેં ના રોજ થશે થ્રિલિંગ ફિલ્મ રીલીઝ!

અમદાવાદ : ગુજરાતી સિનેમાને નવો રંગ આપતી થ્રિલર ફિલ્મ “શસ્ત્ર” નું ઑફિશિયલ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે.. આ ફિલ્મ ૧ લી મે 2025 ના રોજ રિલીઝ થવાની છે અને તેનું ટેગલાઈન છે – *”You will be hacked!”* જે પ્રેક્ષકોમાં ઊંડું કૌતૂહલ અને રોમાંચ જગાડી રહ્યું છે.  આ ફિલ્મનું ટીઝર જોતા લાગે છે કે ફિલ્મ ડિજિટલ…

Read More

અપકમિંગ ગુજરાતી ફિલ્મ  “જય માતાજી: લેટસ રોક”માં  જોવા મળશે મલ્હાર ઠાકરનો મજેદાર અવતાર અને 80 વર્ષના દાદીનું ધમાકેદાર એડવેન્ચર!

•             આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, ટીકુ તલસાણીયા, વંદના પાઠક, શેખર શુક્લા, નીલા મુલ્હેરકર, વ્યોમા નાંદી જેવા અવ્વલ કક્ષાના કલાકારોનો કાફલો  જોવા મળશે ગુજરાત : ગુજરાતી સિનેમાના ચાહકો માટે એક મજેદાર ફિલ્મ આવી રહી છે, જેનું નામ છે “જય માતાજી લેટસ રોક”. આ ફિલ્મ 9મી મેના રોજ રિલીઝ થઈ રહી છે. ફેમિલી ફ્લિક્સના બેનર હેઠળ એન…

Read More

ગુજરાતી સિનેમાના ગૌરવની ઉજવણી – AEJE – The Film Factory દ્વારા વિશેષ સમારોહ

અમદાવાદ, ગુજરાત – 30 માર્ચ, 2025 – ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વિકાસ અને પ્રગતિને ઉજવવા AEJE – The Film Factory દ્વારા એક વિશિષ્ટ ગેધરિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતી ફિલ્મ જગતના કલાકારો, નિર્માતાઓ અને મીડિયા પ્રતિનિધિઓ એકત્ર થયા હતા. આ વિશિષ્ટ સમારંભ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા પ્રોફેશનલ્સ અને સર્જનાત્મક માનસોને એકસાથે લાવી, મનોરંજક ચર્ચાઓ, નેટવર્કિંગ…

Read More

સમન્વય થિયેટર પ્રસ્તુત ગુજરાતી નાટક ‘બાપુજીની છેલ્લી ઇચ્છા’

અમદાવાદમાં  ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે ગુજરાતી નાટક ‘બાપુજીની છેલ્લી ઇચ્છા’ની પ્રસ્તુતિ થઈ. સમન્વય થિયેટર પ્રસ્તુત ગુજરાતી નાટક ‘બાપુજીની છેલ્લી ઇચ્છા’ આપણા મલકની માટીની સુગંધ રેલાવતું અને હસતું હસાવતું અસ્સલ ગુજરાતી નાટક છે. મરણ પથારીએ પડેલા વૃદ્ધ પિતાની છેલ્લી ઇચ્છા પૂરી કરવા માટે પરિવારના તમામ સભ્યો – તેની પત્ની, ત્રણ પુત્રો અને બે પુત્રવધુ, પોતા-પોતીઓ, બહેન-બનેવી,…

Read More

“ઓલ ધ બેસ્ટ પંડ્યા” ફિલ્મનું “એડ્વોકેટ્સ” માટે ખાસ સ્ક્રીનિંગ યોજાયું

અમદાવાદ : મલ્હાર ઠાકરની મુખ્ય ભૂમિકા દર્શાવતી ફિલ્મ “ઓલ ધ બેસ્ટ પંડ્યા” 14 માર્ચે રિલીઝ થઈ ત્યારથી જ દર્શકોને ઘણી પસંદ આવી રહી છે. આ ફિલ્મ જીગર ચૌહાણ, જીગર પરમાર અને મલ્હાર ઠાકર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. પેનોરમા સ્ટુડિયોઝ દ્વારા આ ફિલ્મ નેશનવાઈડ રિલીઝ કરાઈ છે. મલ્હાર ઠાકર આ ફિલ્મમાં અક્ષય પંડ્યાની ભૂમિકામાં છે…

Read More

ગુજરાતી લોક સંગીત, ફ્યુઝન અને આધુનિકતાનો સુંદર સમન્વય “વારસો 3”

અમદાવાદ : ગુજરાતનાં સંગીતની ધરોહર જાળવતું, તેને આગળ વધારતું તેમજ તેને હાલનાં સંગીત સાથે જોડી સેતુનું કાર્ય કરતું જે નામ મોખરે આવે, એ છે “વારસો”. પ્રિયા સરૈયાનાં સપના અને મહેનતનું ફળ એટલે “વારસો”. આરંભથી જ વારસો થકી ગુજરાતી સંગીતનો મિજાજ બદલાયો તેમ લાગે છે. કોક સ્ટુડિયોની જેમ વારસો પણ ગુજરાતી સંગીતને લોકો સુધી અનોખી રીતે…

Read More

ગુજરાતની શાન જાનકી બોડીવાલાએ IIFA એવોર્ડ 2025 જીત્યો!

પ્રખ્યાત ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલા એ IIFA એવોર્ડ્સ 2025 માં બેસ્ટ સપોર્ટિંગ ફિમેલ એક્ટર માટે એવોર્ડ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. શૈતાન ફિલ્મમાં તેમના દમદાર અને યાદગાર અભિનય માટે તેમને આ પ્રતિષ્ઠિત એવોર્ડ તેમને અનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડનો વિશેષ રોમાંચ એ છે કે બોલીવૂડના સુપરસ્ટાર અને કિંગ ઓફ બોલીવૂડ શાહરુખ ખાન દ્વારા…

Read More

મેગ્નમ ઓપસ  પ્લે “હમારે રામ” નાટ્ય મંચનની પ્રસ્તુતિ  સુરતમાં કરવામાં આવશે

મેગ્નમ ઓપસ  પ્લે “હમારે રામ” નાટ્ય મંચનની પ્રસ્તુતિ  સુરતમાં કરવામાં આવશે Surat –ભારતની અગ્રણી થિયેટર કંપની, ફેલિસિટી થિયેટર ગર્વથી “હમારે રામ” રજૂ કરે છે, જે મહાકાવ્ય કદનો નાટ્ય કાર્યક્રમ છે. ગૌરવ ભારદ્વાજ દ્વારા દિગ્દર્શિત, આ મહાન કૃતિ રામાયણના અભૂતપૂર્વ દ્રશ્યો દર્શાવે છે જે પહેલાં ક્યારેય સ્ટેજ પર દર્શાવવામાં આવ્યા નથી. બોલિવૂડના અગ્રણી દિગ્ગજ આશુતોષ રાણા…

Read More