વાક્યમ સ્ટુડિયોઝ દ્વારા નિર્દેશક ધ્રુવગોસ્વામીના માર્ગદર્શન હેઠળ  7 જૂન, 2025 ના રોજ “સ્ક્રિપ્ટ ટુ સ્ક્રીન” ફિલ્મ મેકિંગ વર્કશોપનું આયોજન

અમદાવાદ, મે 2025 : વાક્યમ સ્ટુડિયોઝ દ્વારા એક અનોખી અને શ્રેષ્ઠ તકો આપવા માટે તૈયાર થયેલ બેઝિક ફિલ્મમેકિંગ વર્કશોપ “સ્ક્રિપ્ટ ટુ સ્ક્રીન” 7 જૂન, 2025 ના રોજ યોજાવાનો છે. 16 વર્ષ કે તેથી વધુ વયના લોકો માટે ઉદ્દેશિત આ વર્કશોપનું માર્ગદર્શન જાણીતા લેખક અને નિર્દેશક ધ્રુવ ગોસ્વામી કરશે, જેમણે કાશી રાઘવ જેવા પ્રશંસિત પ્રોજેક્ટ પર…

Read More

બોલિવૂડથી લઈને ક્રિકેટ જગત સુધીના સ્ટાર્સે શેર કર્યું ગુજરાતી ફિલ્મ ‘સરપ્રાઈઝ’નુંટ્રેલર

અમદાવાદ : ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એક ગૌરવની ક્ષણ બની રહી છે, જ્યારે નવી ગુજરાતી ફિલ્મ ‘સરપ્રાઈઝ ’ના ટ્રેલરને બોલિવૂડ અને રમત જગતના અનેક મોટા નામો તરફથી શુભેચ્છા મળવા લાગી છે. રિતેશ દેશમુખ, સલમાન ખાન, અજય દેવગણ, સોનૂ સૂદ, બોબી દેઓલ, ઇરફાન પઠાણ અને કાજોલ સહિત અનેક પ્રખ્યાત સેલિબ્રિટીઝે આ ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર…

Read More

ગુજરાતી ફિલ્મના પોસ્ટર રીલીઝમાં પ્રસરી કેરીની ‘મહેક’

“ગુજરાતી ફિલ્મોમાં કોમેડી હોય તો જ ફિલ્મ ચાલે અને પારીવારીક ફિલ્મ લોકો વધું પંસદ કરે એવી રૂઢીગત માન્યતાઓને મારે તોડી નાંખવી છે. I want to Break these bloody barriers…” આ શબ્દો છે ગુજરાતી ફિલ્મ લેખક/દિગ્દર્શક આસિફ સિલાવતના. ગત રાત્રે જ આસિફ સિલાવત ની આગામી ફિલ્મ “મહેક – EVERY SECRET HAS A PRICE” નું પોસ્ટર લોન્ચ…

Read More

GenS Life નું ‘કહાની અભી બાકી હૈ’ પોડકાસ્ટ ઉર્મિલા આશર ઉર્ફ ‘ગુજ્જુબેન’ ને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ આપે છે

રાષ્ટ્રીય, 8 મે, 2025: 60+ વયના લોકોને જીવંત અને પરિપૂર્ણ જીવન જીવવા માટે સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ સ્ટાર્ટઅપ, GenS Life એ તેની પોડકાસ્ટ સિરઝ ‘કહાની અભી બાકી હૈ’ નો એક ખાસ એપિસોડ લોન્ચ કર્યો, જે ઉર્મિલાજી આશર, જેમને પ્રેમથી ‘ગુજ્જુબેન’ તરીકે ઓળખવામાં આવે છે, તેમના અસાધારણ જીવન અને કાયમી વારસાનું સન્માન કરે છે.   લોકપ્રિય…

Read More

16મી મેના રોજ રિલીઝ થઈ રહેલ ફિલ્મ “ભ્રમ”નું ટાઈટલ સોન્ગ “તારી હકીકત” લોન્ચ કરાયું

ગુજરાત : આપણે સૌ જાણીએ છીએ તેમ “હું ઈકબાલ”ના મેકર્સ એક નવી સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ સાથે આવી રહ્યાં છે, જેનું નામ છે “ભ્રમ”. 16મી મે, 2025ના રોજ રિલીઝ થઈ રહેલી આ ફિલ્મનું નિર્દેશન અને લેખનકાર્ય પલ્લવ પરીખ દ્વારા કરવામાં આવ્યું છે અને ફિલ્મમાં મિત્ર ગઢવી, સોનાલી લેલે દેસાઈ, અભિનય બેંકર અને નિશ્મા સોની જેવા અનુભવી…

Read More

રહસ્ય અને રોમાંચથી ભરેલી ફિલ્મ “સરપ્રાઈઝ”થી વત્સલ શેઠનો ગુજરાતી સિનેમામાં ડેબ્યૂ

ગુજરાત, એપ્રિલ 2025 : ગુજરાતી સિનેમામાં હવે વાર્તાઓમાં નવા જોનર અને નવા કન્ટેન્ટ એક્સપ્લોર થઈ રહ્યાં છે. કાંઈક નવા જ વિષય વસ્તુ સાથે સની દેસાઈ પ્રોડક્શન્સ અને રમાય એન્ટરટેઇનમેન્ટ લાવી રહ્યાં છે ફિલ્મ “સરપ્રાઈઝ”. સચિન બ્રહ્મભટ્ટના નિર્દેશન હેઠળ બનેલ આ ફિલ્મ થકી પ્રખ્યાત અભિનેતા વત્સલ શેઠ ગુજરાતી સિનેમામાં ડેબ્યૂ કરી રહ્યાં છે. વત્સલ શેઠ સાથે…

Read More

ટ્રેલર લોન્ચ : થ્રિલર ફિલ્મના ચાહકો માટે 16મી મે એ આવી રહી છે ફિલ્મ “ભ્રમ”

ગુજરાત: ગુજરાતી સિનેમાના ચાહકો માટે થ્રિલર ફિલ્મોની દુનિયામાં  એક નવી લહેર આવવાની છે. “હું ઇકબાલ”જેવી સફળ અને વખણાયેલી ફિલ્મના નિર્માતાઓ દ્વારા તેમની નવી થ્રિલર ફિલ્મ “ભ્રમ”ની ઘોષણા  કરવામાં આવી ત્યારથી જ દર્શકોમાં ફિલ્મ અંગે વધુ જાણવાની ઉત્સુકતા જાગી હતી. 16મી મેના રોજ રિલીઝ થઈ રહેલ આ ફિલ્મના પ્રમોશનલ વિડિયોઝ અને પોસ્ટર જોઈને જે સસ્પેન્સ ક્રિએટ…

Read More

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રથમવાર ઈન્સ્ટાગ્રામ ગેમ, મોશન સેન્સર અને ફ્લેશ મૉબ દ્વારા “ભ્રમ” ફિલ્મની અનોખી પ્રમોશનલ રજૂઆત

ગુજરાત : આગામી સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ “ભ્રમ” ગુજરાતી સિનેમા માટે કાંઈક અનોખી જ પ્રોમોશનલ સ્ટ્રેટેજી સેટ કરી રહી છે. 16મી મેના રોજ રિલીઝ થઈ રહેલ  “હું ઈકબાલ” ફિલ્મના મેકર્સ દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આ ફિલ્મમાં દર્શકોને ઇન્ટરેસ્ટિંગ, ક્રિએટિવ અને ઇન્ટરેક્ટિવ એક્સપિરિયન્સ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ અભિગમનું લક્ષ્ય ફિલ્મના અનોખા વિષય અને સ્ટોરીટેલિંગના સંકેતોને સંલગ્ન…

Read More

સાઈબર ક્રાઇમ અને હેકિંગ જેવા ગંભીર અને પ્રાસંગિક વિષય પર કેન્દ્રિત ફિલ્મ “શસ્ત્ર” 1 મે, 2025 એ થશે રિલીઝ

અમદાવાદ :  ગુજરાતી સિનેમાને નવી દિશા આપતી થ્રિલર ફિલ્મ “શસ્ત્ર” ૧લી મે ૨૦૨૫, એટલે કે ગુજરાત સ્થાપના દિનના પાવન પ્રસંગે રિલીઝ થવાની છે. ફિલ્મનું ટેગલાઈન છે – “You will be hacked!”, જે દર્શકોમાં ઊંડું કૌતૂહલ જગાડી રહ્યું છે. આ ફિલ્મ ડિજિટલ યુગમાં વધતા જઈ રહેલા સાઈબર ક્રાઇમ અને હેકિંગ જેવા ગંભીર અને પ્રાસંગિક વિષયને કેન્દ્રમાં…

Read More

થ્રિલર ગુજરાતી ફિલ્મ “ભ્રમ” 16મી મેના રોજ થશે રિલીઝ : એક અનોખી ઇન્સ્ટાગ્રામ ગેમ સાથે મેકર્સે કરી પ્રમોશનની શરૂઆત

•             ગુજરાતીઓ અચૂકપણે માણી શકે એવી સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ છે “ભ્રમ” •             નિર્માતાઓએ ઇન્સ્ટાગ્રામ પર એક એવી પહેલી સોશિયલ મીડિયા ગેમ શરૂ કરી છે, જે પ્રેક્ષકોને ભ્રમની વિચિત્ર દુનિયામાં લઈ જાય છે. ગુજરાત : કહેવાય છે કે ગુજરાતીઓને થ્રિલર ફિલ્મ નથી ગમતી, એવું વિચારતા લોકો માટે આવી રહી છે ફિલ્મ “ભ્રમ”.અત્યંત વખણાયેલી ફિલ્મ “હું ઇકબાલ”ના…

Read More