ZEE5એ નવી બ્રાન્ડ ઓળખ જાહેર કરી, અતિ-વ્યક્તિગત, ભાષાને પ્રાથમિકતા આપતું કન્ટેન્ટ પ્લેટફોર્મ બનવા અગ્રેસર

ભારત, જૂન, 2025 – ZEE5એ આજે સ્પષ્ટ અને નવી બ્રાન્ડ ઓળખ તથા વ્યૂહાત્મક ફેરફારની જાહેરાત કરી હતી, જે એની પોઝિશનને ભારતની સૌથી વધુ પ્રસિદ્ધ સ્વદેશી પ્લેટફોર્મ તરીકે વધારે મજબૂત કરે છે. આ રિલોંચ ZEE5ના પરિવર્તનમાં પથપ્રદર્શક પગલું છે, જે અંતર્ગત “આપડી ભાષા, આપડી કથાઓ” (મલ્ટિપલ લેંગ્વેજ, ઇન્ફિનિટ સ્ટોરી) અને સાંસ્કૃતિક વાર્તાઓ, ભાષા સંચાલિત પર્સનલાઇઝેશન અને…

Read More

દીપિકા પાદુકોણ અલ્લુ અર્જુન, એટલી અને સન પિક્ચર્સ  સાથે ભારતીય સિનેમાના સૌથી મોટા વિઝ્યુઅલ એપિકમાં જોવા મળશે- “ધ ક્વીન માર્ચેસ ટુ કોન્કર”

મુંબઈ – 7 જૂન, 2025 : એક ધમાકેદાર ઘોષણાથી ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે. આ હાઇ-ઓક્ટેન પેન-ઇન્ડિયા મનોરંજન ફિલ્મમાં દીપિકા પાદુકોણની રિલીઝને કારણે આઇકોન સ્ટાર અલ્લુ અર્જુન, પ્રશંસનીય દિગ્દર્શક એટલી અને મનોરંજન ક્ષેત્રની દિગ્ગજ કંપની કલાનિધિ મારનના સન પિક્ચર્સનો ટેકો હોવાથી, ઉત્સાહ વધુ વધ્યો છે. આ ઘોષણાનો વિડીયો આપણને આ ભવ્ય સહયોગની પ્રથમ…

Read More

ભ્રમ : ગુજરાતી સિનેમાની એક મોટી ગેમચેન્જર થ્રિલર ફિલ્મ

ગુજરાત : ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સામાન્ય રીતે કોમેડી, ડ્રામા અને ફેમિલી ઓરિએન્ટેડ ફિલ્મો વધુ બને છે અને થ્રિલર ફિલ્મો  ઘણી ઓછી બની છે. પરંતુ તાજેતરમાં જ રિલીઝ થયેલ ફિલ્મ “ભ્રમ” એ આ પરંપરાને તોડીને એક અનોખી મિસાલ આપી છે. 23મી મેના રોજ રિલીઝ થયેલ આ મર્ડર મિસ્ટ્રી દર્શાવતી સાઈકોલોજિકલ અને સસ્પેન્સ થ્રિલર ફિલ્મ અત્યારે દર્શકોની…

Read More

ટીકુ તલસાણીયા અને સુપ્રિયા પાઠક અભિનિત ‘ફરી એક વાર’ ફિલ્મનું કરવામાં આવ્યું પોસ્ટર લોન્ચ

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ રોમોદી બેન્ક્વેટ ખાતે ટાફ ગૃપ અને ટાફ સંચાલિત અમદાવાદ આર્ટીસ્ટ ફોરમ ગ્રુપના સહયોગથી વિહાન દાંડ નિર્મિત અને અખિલ કોટક દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ ‘ફરી એક વાર’ નું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું. જેમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓ જીતેન્દ્ર ઠક્કર, ભાવિની જાની, મૌલિક ચૌહાણ, સપના વ્યાસ, નિરાલી જોષી, શ્રદ્ધા ઠક્કર સહિતના કલાકારો ઉપસ્થિત…

Read More

‘મા’ સામે શૈતાન – કાજોલની ધમાકેદાર વાપસી!

કાજોલ પહેલી વખત માઇથોલોજિકલ હોરર ફિલ્મમાં જોવા મળશે કાજોલ હંમેશા બબલી કે થોડાં ગંભીર કે રોમેન્ટીક રોલમાં જોવા મળી છે, હવે તે પહેલી વખત માઇથોલોજોકલ હોરર જોનરમાં પ્રવેશ કરી રહી છે. તે ‘મા’ નામની એક હોરર થ્રિલર ફિલ્મમાં જોવા મળશે. વિશાલ ફુરિયાએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મનું પોસ્ટર કાજોલે સોમવારે પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યું…

Read More

દક્ષિણ ભારત ફરી એકવાર વૈશ્વિક મંચ પર પ્રભુત્વ મેળવી રહ્યું છે,  આ વખતે વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત રેડ કાર્પેટ – ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ’ માં શક્ય બન્યું છે

આવા ગ્લેમરથી ભરેલા કાર્યક્રમોમાં ફેશન ઘણીવાર જોવા મળે છે, પરંતુ વિચારપૂર્વક અમલમાં મુકાયેલી ફેશન ભાગ્યે જ જોવા મળે છે. ફિલ્મ નિર્માતા અભિષેક અગ્રવાલે માત્ર પોતાની ભારતીયતા જ દર્શાવી નહીં, પરંતુ પોતાના હૃદય પર ભારતીય રાષ્ટ્રીય પ્રતીક (અશોક સ્તંભ) પહેરીને ગર્વથી ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું. આ પ્રતીક શક્તિ, હિંમત, આત્મવિશ્વાસ અને ગર્વ દર્શાવે છે. અભિષેક કાન્સ…

Read More

પ્રખ્યાત ફિલ્મમેકર એટલીને સત્યભામા યુનિવર્સિટી તરફથી માનદ ડોક્ટરેટની પદવી પ્રાપ્ત થશે

આ એક એવી ક્ષણ છે જે વારસો અને પ્રેરણાને સુંદર રીતે જોડે છે. પ્રખ્યાત ફિલ્મ મેકર એટલીને સત્યભામા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવશે – આ તે જ યુનિવર્સિટી છે જ્યાંથી તેમની સ્ટોરીટેલર બનવાની  સફર શરૂ થઈ હતી. આ સન્માન સમારોહ 14 જૂને ચેન્નાઈમાં યોજાશે – આ માત્ર એક…

Read More

કપિલ શર્માનો કોમેડી શો સીઝન 3 , 21 જૂને પ્રીમિયર થશે

મુંબઈ, 24 મે: હાસ્ય કલાકાર અને અભિનેતા કપિલ શર્માનો શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ ફરી એકવાર Netflix પર સીઝન 3 સાથે પરત ફર્યો છે, જેનું પ્રીમિયર 21 જૂનથી થવાનું છે. આ સીઝનમાં, સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Netflix દુનિયાભરના સુપરફેન્સને મંચ પર આવવાની અને પોતાનું ટેલેન્ટ દર્શાવવાની તક આપી રહ્યું છે. ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’નું મંચ…

Read More

‘લાહોર 1947’ આ વર્ષના અંતે થવાની છે રિલીઝ

રાજકુમાર સંતોષી અને આમિર ખાનની આ ફિલ્મની એકથી વધુ વખત જાહેરાત થઈ અને પછી આ ફિલ્મ પાછી પણ ખેંચાઈ. આમિર આ ફિલ્મ પ્રોડ્યુસ પણ કરી રહ્યો છે, તેણે જ ફિલ્મના લેખકને આગ્રહ કર્યો છે કે તે ‘સિતાર ઝમીન પર’ પછી ‘લાહોર 1947’ રિલીઝ કરવા માગે છે. આ ફિલ્મમાં રાજકુમાર સંતોષી પહેલી વખત શબાના આઝમી સાથે…

Read More

પલ્લવ પરીખની ‘ભ્રમ’ – ભ્રમ અને હકીકત વચ્ચે લડતી એક સ્ત્રીની કહાની

ગુજરાતી ફિલ્મ ‘ભ્રમ’ એ એક અનોખી મનોવિજ્ઞાન આધારિત થ્રિલર છે, જે પ્રેક્ષકોને અંત સુધી બાંધીને રાખે છે. પલ્લવ પરીખના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મની કથા માયા નામની એક 42 વર્ષની મહિલાની આસપાસ ફરે છે, જેને ડિમેન્શિયાનો સામનો કરવો પડી રહ્યો છે. એક દિવસ એ પોતાના જ ઘરમાં એક હત્યાની સાક્ષી બને છે, પણ એની માનસિક સ્થિતિને…

Read More