કૉમિક કોન્ટેન્ટ અને સોશિયલ મીડિયા ફન રિલ્સથી લોકોમાં લોકપ્રિય છે વિરાજ ઘેલાણી

ગુજરાતી કોન્ટેન્ટ ક્રિએટર વિરાજ ઘેલાણી સોશ્યલ મીડિયા પર ફેન્ટાસ્ટિકલી છવાઇ ગયા છે. તે પોતાના કૉમિક કોન્ટેન્ટ અને  સોશિયલ મીડિયા ફન રિલ્સથી દર્શકોમાં ઘણાં લોકપ્રિય બની ગયા છે. તેમની એક્ટર તરીકેની પ્રથમ ગુજરાતી ફિલ્મ ઝમકુડી પણ રિલીઝ થઈ ગઈ છે જે એક હોરર કોમેડી ફિલ્મ છે. પોતાની જર્ની વિશે જણાવતાં તેઓ કહે છે કે મને નાનપણથી…

Read More

છોટા ભીમ એન્ડ ધ કર્સ ઓફ દમયાનના બાળ કલાકારોએ અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી

Gujarat:દિગ્દર્શક રાજીવ ચિલ્કાની ફિલ્મ છોટા ભીમ એન્ડ ધ કર્સ ઓફ દમયાન 31 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. બાળકોનો પ્રિય સુપરહીરો છોટા ભીમ અને તેની સેના આ ઉનાળામાં દર્શકોનું મનોરંજન કરવા માટે સ્ક્રીન પર જીવંત થશે. ફિલ્મની રીલીઝ પહેલા જ ફિલ્મની સ્ટાર કાસ્ટ પોતાનો જાદુ બતાવવા અમદાવાદ પહોંચી ગઈ છે. બાળ કલાકારોએ પ્રખ્યાત…

Read More

છોટા ભીમ એન્ડ ધ કર્સ ઓફ દમયાનના બાળ કલાકારોએ અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી

દિગ્દર્શક રાજીવ ચિલ્કાની ફિલ્મ છોટા ભીમ એન્ડ ધ કર્સ ઓફ દમયાન 31 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. બાળકોનો પ્રિય સુપરહીરો છોટા ભીમ અને તેની સેના આ ઉનાળામાં દર્શકોનું મનોરંજન કરવા માટે સ્ક્રીન પર જીવંત થશે. ફિલ્મની રીલીઝ પહેલા જ ફિલ્મની સ્ટાર કાસ્ટ પોતાનો જાદુ બતાવવા અમદાવાદ પહોંચી ગઈ છે. બાળ કલાકારોએ પ્રખ્યાત…

Read More

“ઈન્સ્યુરન્સ જીમી” – ખુબજ સરસ સ્ટોરીલાઇન સાથેની જોવા લાયક ફિલ્મ

ગુજરાતી ફિલ્મ રીવ્યુ “ઈન્સ્યુરન્સ જીમી” એક કૌટુંબિક ડ્રામા મૂવી જેમાં ક્રાઇમ અને સસ્પેન છે. આ ફિલ્મમાં પાર્થ શુક્લા, ચેતન ધૈયા, બ્રિન્દા ત્રિવેદી,સ્વીટી મહાવડિયા અને રાગી જાની મુખ્ય ભૂમિકાઓ સાથે જોવા મળે છે. આ ફિલ્મના લેખક પ્રણવ મોદી, પાર્થ શુક્લા અને પરમેશ ઉપાધ્યાય છે. તેમજ આ ફિલ્મના દિગ્દર્શકઃ પાર્થ શુક્લા છે. આ સાથે પ્રોડ્યૂસર જીમી અસીજા…

Read More

 હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી – ૧૭મી એ આવશે સુનામી

અમદાવાદ  : હવામાન નિષ્ણાંત શ્રી અંબાલાલ પટેલે અગત્યની ઘોષણા કરીછે કે 17મી મે એ સમંદર સુનામી લાવશે. સમંદરનું વધુ એક મોજું મધદરિયે તાંડવ મચાવશે. દરિયાદેવના ઊંચા મોજા ઉછળશે અને દરિયો ભારે કોપાયમાન થશે. ગુજરાતના દરિયા કાંઠે સુનામી અગાઉ પણ આવી છે પણ કાંતો તે દરિયામાં સમાઈ ગઈ છે અથવા તો દિશા બદલી નાખી છે. પણ…

Read More

અમદાવાદના હેરિટેજ વારસાને માણવા “હેરિટેજ વોક”નું  આયોજન કરાયું

12 મે, 2024, અમદાવાદ: અમદાવાદના હેરિટેજને જાણવા અને જોવા માટેનો એક ઉપાય છે હેરિટેજ વૉક. જે માટે, ધ આર્ટ વિન્ડો દ્વારા રવિવારની સવારે  હેરિટેજ વોક 6.0 “આપણી વિરાસત”નું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ હેરિટેજ સીટી કેમ બન્યું? અહીંના બાંધકામમાં શું અનોખું છે? તે અંગેની ઝાંખી પણ આ હેરિટેજ વોક દરમિયાન આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે…

Read More

વટ, વચન અને વેર દર્શાવતી આવનારી ગુજરાતી ફિલ્મ “સમંદર” 17મી મેના રોજ થશે રિલીઝ

• પ્રખ્યાત બૉલીવુડ સિંગર બી પ્રાકે પ્રથમવાર કોઈ ગુજરાતી મુવીમાં પોતાનો અવાજ આપ્યો• ફિલ્મમાં દરિયાની સાથે દોસ્તીની વાર્તા છે ગુજરાત : ગુજરાતી ફિલ્મોની વ્યાખ્યા બદલવા માટે આવી ગઈ છે ફિલ્મ “સમંદર”. ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમવાર હટકે એવા “અંડરવર્લ્ડ” વિષય પર બનેલ આ ફિલ્મનું દિર્ગદર્શન વિશાલ વડાવાળાએ કર્યું છે. કેપી એન્ડ યુડી મોશન પિક્ચર પ્રોડક્શન હાઉસના…

Read More

પ્રખ્યાત સિંગર “બી પ્રાક”ના મધુર અવાજમાં સ્વરબદ્ધ સોન્ગ “તું મારો દરિયો” રિલીઝ

ગુજરાત : “સમંદર” ફિલ્મ 17મી મે એ રિલીઝ થઈ રહી છે અને ગુજરાતી ફિલ્મના ચાહકો આ ફિલ્મની આતુરતાથી વાટ જોઈ રહ્યાં છે ત્યારે મેકર્સે પ્રખ્યાત સિંગર બી પ્રાકના મધુર અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ સોન્ગ “તું મારો દરિયો” રિલીઝ કરીને દર્શકોને ફિલ્મ જોવા વધુ આતુર કર્યા છે. આજે સમગ્ર દેશમાં બી પ્રાકના અવાજના સૌ કોઈ દીવાના છે…

Read More

સોલ સૂત્ર સ્ટુડિયોઝના બેનર હેઠળની હોરર કોમેડી ફિલ્મ “ઝમકુડી”નું ટ્રેલર લોન્ચ

•              ઈનફ્લુએન્સર વિરાજ ઘેલાણીની ડેબ્યુ ફિલ્મ •              ઝમકુડીની શોધમાં નીકળેલી ટોળકીમાંથી કોને મળશે ઝમકુડી…?? જાણો 31મી મે એ ગુજરાત : બોલીવુડમાં જેમ ધર્મા પ્રોડક્શનની ફિલ્મો અવ્વ્લ કક્ષાની હોય છે તેમ ગુજરાતી સિનેમામાં પ્રગતિ કરી રહેલ પ્રોડક્શન હાઉસ “સોલ સૂત્ર” પોતાની ત્રીજી ફિલ્મ લઈને આવી રહ્યું છે. પ્રખ્યાત ગુજરાતી સિંગર પાર્થિવ ગોહિલ અને અભિનેત્રી માનસી પારેખના…

Read More

શ્રીનિક આઉટરિચના બેનર હેઠળની ફિલ્મ “S2G2- અ રોમેન્ટિક મિશન”નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ

• ફિલ્મ 10મી મેના થઈ રહી છે રિલીઝ• પ્રખ્યાત બૉલીવુડ સિંગર જાવેદ અલીના અવાજમાં સ્વરબદ્ધ સોન્ગમાં કચ્છના મનમોહક દ્રશ્યો જોવા મળશે શ્રીનિક આઉટરિચના બેનર હેઠળ બનેલ ફન,ફેશન અને એક્શનપેક્ડ ગુજરાતી ફિલ્મ “S2G2- અ રોમેન્ટિક મિશન”નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ફિલ્મની વાત કરીએ તો આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે જેમાં હાસ્ય, એક્શન બધું…

Read More