ફિલ્મ “હરિ ઓમ હરિ”ના તાજેતરમાં રિલીઝ થયેલ સોન્ગ “મલકી રે” દ્વારા સુપ્રસિદ્ધ સલીમ મર્ચન્ટનું ગુજરાતી ફિલ્મ સોંગ્સમાં ડેબ્યૂ

“હરિ ઓમ હરિ”ની મ્યુઝિકલ જર્ની તેના નવીનતમ  સોન્ગ “મલકી રે”ના રિલીઝ સાથે નવી ઊંચાઈએ પહોંચે છે. આ સોન્ગ રૌનક કામદાર દ્વારા ભજવાયેલ “ઓમ” અને મલ્હાર રાઠોડ દ્વારા ભજવવામાં આવેલ “માયરા” વચ્ચેના મોહક જોડાણની ઝલક આપે છે. સલીમ મર્ચન્ટ અને પાર્થ ભરત ઠક્કર “મલકી રે”ને તેમના ભાવપૂર્ણ અવાજો આપે છે, આ એક સોન્ગ  છે જે નાયકના…

Read More

ગુજરાતી ફિલ્મ “હરિ ઓમ હરિ”નું  ગોવા ખાતે યોજાયેલ IFFI 2023માં ભવ્ય સ્ક્રીનિંગ યોજાયું

ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (આઇએફએફઆઈ) ખાતે કેટલીક સૌથી મોટી અને સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોની વચ્ચે, સિદ્ધાર્થ રાંદેરિયા, રૌનક કામદાર, વ્યોમા નંદી અને મલ્હાર રાઠોડ અભિનીત ગુજરાતી ફિલ્મ હરિ ઓમ હરિનું ફેસ્ટિવલના ગાલા  પ્રીમિયરમાં સ્ક્રીનિંગ યોજાયું હતું. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આ ઘણી જ ગર્વની વાત કહી શકાય કે આપણી ગુજરાતી ફિલ્મ “હરિ ઓમ…

Read More

ડીબી પિક્ચર્સ લાવી રહ્યું છે મિસ્ટ્રી અને સસ્પેન્સ સાથેની ફિલ્મ “ચૂપ”

·       સુપર સ્ટાર હિતેન કુમાર મુખ્ય ભૂમિકામાં ·       અમદાવાદ ખાતે ફિલ્મનું શૂટિંગ શરૂ પહેલા એવું કહેવાતું કે ગુજરાતી ફિલ્મો માત્ર કૉમેડી હોય તો જ ચાલે પણ હવે સમય સાથે દર્શકોની રૂચિ પણ બદલાઈ છે અને ખાસ તો ઓટીટી આવ્યા બાદ પ્રેક્ષકો ગુજરાતી ફિલ્મોમાં પણ હવે બદલાવ માંગી રહ્યા છે તો સામે ફિલ્મ નિર્માતાઓ અને દિગ્દર્શકો…

Read More

પાવરા એન્ટરટેઇન્મેન્ટ લાવી રહ્યું છે તેમની પાંચમી ગુજરાતી ફિલ્મ “અજબ રાતની, ગજબ વાત”

નવેમ્બર, 2023, અમદાવાદ:આજકાલ ગુજરાતી ફિલ્મોનો વ્યાપ ઘણો વધી રહ્યો છે. અવનવા વિષયો પર ફિલ્મ બની રહી છે અને દર્શકો તેને પસંદ પણ કરી રહ્યાં છે. ઘણાં બૉલીવુડ અને ટેલિવિઝન કલાકારો ગુજરાતી ફિલ્મોમાં પોતાના અભિનયના ઓજસ પાથરી રહ્યાં છે. પાવરા એન્ટરટેઇન્મેન્ટ અને તેમના ફાઉન્ડર ડો. જયેશ પાવરા એ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામછે, જેઓએ અગાઉ “ધુંઆધાર”,…

Read More

નેચર ઇન ફોકસ તેમનું પ્રથમ પ્રોડક્શન “પ્રોજેક્ટ ટાઇગર” લોન્ચ કર્યું.

પ્રોજેક્ટ ટાઇગરની 50મી વર્ષગાંઠની ઉજવણી, ફીચર-લેન્થ ડોક્યુમેન્ટરી ફિલ્મ વૈશ્વિક આઇકનને લુપ્ત થવાથી બચાવવાના ભારતના સાહસિક મિશનની અસાધારણ અકથિત વાર્તાને ઉજાગર કરે છે. ઑક્ટોબર 2023: નેચર ઇનફોકસ, નેચરલ વર્લ્ડની વાર્તાઓમાં વિશેષતા ધરાવતા અગ્રણી પ્રોડક્શન હાઉસે આજે તેની ડોક્યુમેન્ટરી ફિલ્મ, ‘પ્રોજેક્ટ ટાઇગર’ લોન્ચ કરવાની જાહેરાત કરી. આ ડોક્યુમેન્ટરી, 4ઠ્ઠી નવેમ્બર 2023 ના રોજ ડેબ્યૂ કરવા માટે તૈયાર…

Read More