ઇંદ્રિયાએ અમદાવાદના સી જી રોડ પરના બીજા સ્ટોરમાં સૌપ્રથમ બ્રાઇડલ કલેક્શન પ્રસ્તુત કર્યું
આદિત્ય બિરલા ગ્રૂપની જ્વેલરી બ્રાન્ડ ઇંદ્રિયાએ અમદાવાદના સી જી રોડ પર સ્થિત બીજા સ્ટોરમાં સૌપ્રથમ બ્રાઇડલ કલેક્શન પ્રસ્તુત કર્યું છે. આ કલેક્શન હાલની નવવધૂઓની આકાંક્ષાઓ પૂરી કરે છે, જે સુવિધા અને સ્ટાઇલનો સમન્વય ધરાવે છે. આ વિશિષ્ટ રીતે બનેલા પીસ દર્શાવે છે, જે નવવધૂઓના યાદગાર પ્રસંગો માટે સાંસ્કૃતિક કારીગરી અને અદ્યતન સુંદરતાની ઉજવણી કરે છે….
