TiE અમદાવાદે ઉદ્યોગસાહસિકતા, ઈનોવેશન અને કોમ્યુનીટી પ્રભાવ સાથે 25 વર્ષ પૂર્ણ કર્યા

અમદાવાદ, ધ ઇન્ડસ આંત્રપ્રિન્યોર્સ (TiE) ના અમદાવાદ ચેપ્ટરે ઉદ્યોગસાહસિકતા, ઈનોવેશન અને કોમ્યુનિટી ઈમ્પેકટને પ્રોત્સાહન આપવાના 25 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. વર્ષ 2000માં સ્થાપિત TiE અમદાવાદ ચેપ્ટર આજે ભારતના અગ્રણી અને વૈશ્વિક સ્તરે માન્ય ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમ તરીકે ઉભરી આવ્યું છે. છેલ્લા અઢી દાયકામાં TiE અમદાવાદે શરૂઆતના તબક્કાના સ્થાપકોને માર્ગદર્શન પૂરું પાડવું, મૂડીની ઉપલબ્ધતા સુલભ બનાવવી…

Read More

2030 સુધી પૂર્વ ભારતમાં નવીનીકરણીય ઊર્જા ક્ષમતાના વિસ્તરણને C&I સેગમેન્ટની મજબૂત માંગનો આધાર

ડિસેમ્બર, 2025 – કોલકાતા / નવી દિલ્હી: પૂર્વ ભારત નવીનીકરણીય ઊર્જાનું હાઈ-ગ્રોથ હબ બની રહ્યું છે, જેનો ઉલ્લેખ કોલકાતામાં FICCI દ્વારા આયોજિત ઉચ્ચ-સ્તરીય સંવાદમાં કરવામાં આવ્યો. નીતિ આધાર, સુધરતી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગ અને કોમર્શિયલ વિભાગ તરફથી વધતી માંગને કારણે આ વિસ્તાર સ્વચ્છ ઊર્જા અપનાવવામાં સતત ગતિ મેળવી રહ્યો છે. ભારતીય ઉદ્યોગ મંડળ (FICCI) અને ક્રિસિલ…

Read More

ડેલ્હીવરીએ અમદાવાદમાં પાર્ટનર અને ગ્રોથ સમિટનું આયોજન કર્યું

ભારતની સૌથી મોટી લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન સર્વિસીઝ પ્રોવાઇડર ડેલ્હીવરી (Delhivery) એ તેની પ્રથમ ડેલ્હીવરી પાર્ટનર સમિટ (Partner Summit) અને ડેલ્હીવરી ગ્રોથ સમિટ (Growth Summit)નું સફળતાપૂર્વક સમાપન કર્યું. અમદાવાદમાં આયોજિત ડ્યુઅલ ઇવેન્ટમાં અગ્રણી ઉદ્યોગસાહસિકો, મેનપાવર અને ફ્લીટ વેન્ડર્સ, કી ડિસિઝન મેકર્સ અને મોટી કંપનીઓ, SME અને D2C બ્રાન્ડ્સના વરિષ્ઠ અધિકારીઓ સહિત 300 થી વધુ સહભાગીઓ…

Read More

અમદાવાદમાં હોન્ડાના પ્રીમિયમ બિગ બાઇક્સ માટે નવું સરનામું

અમદાવાદ: હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI) ગુજરાતમાં પોતાના પ્રીમિયમ બિગ બાઇક નેટવર્કનો વિસ્તાર કરી રહી છે. આ દિશામાં મહત્વનું પગલું ભરતાં અમદાવાદના CTM ક્રોસ રોડ ખાતે નવું Honda BigWing શો-રૂમ  શરૂ કર્યો છે. આ અત્યાધુનિક શો-રૂમનું ઉદ્ઘાટન તા.28 નવેમ્બર,2025 (શુક્રવાર) એ કરાયું હતું.  ઉદ્ઘાટન સમારોહમાં હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI) ના ઉચ્ચ અધિકારીઓ…

Read More

પેઢી દર પેઢી : મફતલાલ ઈન્ડસ્ટ્રીનો નડિયાદમાં 120 વર્ષનો ઔદ્યોગિક વારસો

નડિયાદ, 26મી નવેમ્બર, 2025: અરવિંદ મફતલાલ ગ્રુપનો ફ્લેગશિપ ઉદ્યોગ મફતલાલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (એમઆઈએલ) ભારતની સૌથી મોટી સેવા આપતી ટેક્સટાઈલ સંસ્થામાંથી એક હોઈ અવિરત ઉત્પાદન, ક્રાફ્ટમેનશિપ અને કસ્ટોડિયનશિપનો 120 વર્ષનો વારસો છે. ટેક્સટાઈલ કંપનીથી પણ વિશેષ તે પાંચ પેઢીઓથી આજીવિકા, કૌશલ્ય અને સમુદાયનું કેન્દ્ર રહી છે, જેણે ભવિષ્યને પહોંચી વળવા માટે સતત ઉત્ક્રાંતિ કરતો ઔદ્યોગિક વારસો…

Read More

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” ની શતાબ્દી યાત્રા: નેતૃત્વની દિશા અને ભૂમિકા” વિષય પર ચાર દિવસીય વ્યાખ્યાનમાળા, પ્રદર્શન અને ​મલ્ટીમીડિયા​ શોનો અંતિમ દિવસ

Gujarat – “ભારતીય વિચાર મંચ” દ્વારા “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” ના શતાબ્દી વર્ષ નિમિત્તે “સંઘની શતાબ્દી યાત્રા – નેતૃત્વની દિશા અને ભૂમિકા” વિષય પર વ્યાખ્યાન માળાના અંતિમ દિવસે શ્રી આલોક કુમાર જી દ્વારા પાંચમાં સરસંઘચાલક પૂ. શ્રી સુદર્શનજી અને વર્તમાન સરસંઘચાલક પૂ. ડો. મોહન ભાગવતજી દ્વારા વ્યાપક સંપર્ક અને સજ્જન શક્તિની સહભાગિતા વિષય પર વિગતવાર ચર્ચા…

Read More

જ્વેલરી વર્લ્ડ 2025 : અમદાવાદમાં થશે ભારતની સર્વશ્રેષ્ઠ જ્વેલરીનું શોકેઝ

•          અમદાવાદમાં કલાકારી, સંસ્કૃતિ અને વૈભવની ભવ્ય ઉજવણી •          અમદાવાદમાં વાય.એમ.સી.એ. ક્લબ (YMCA Club) ખાતે 21-22-23  નવેમ્બર,2025ના રોજ આયોજન અમદાવાદ, ભારત – ભારતનાં સૌથી પ્રતિષ્ઠિત જ્વેલરી હાઉસ, શાશ્વત વારસો અને ઉચ્ચ વૈભવના અદભૂત શોકેઝ સાથે જ્વેલરી વર્લ્ડ 2025 (Jewellery World 2025) ફરી એકવાર અમદાવાદમાં ધૂમ મચાવવા તૈયાર છે. વાય.એમ.સી.એ. ક્લબ (YMCA Club) ખાતે 21-22-23 નવેમ્બર…

Read More

ઝોડિયાક એનર્જીએ H1 FY26 માં ₹5.28 કરોડનો નફો કર્યો ; આવક ₹194.83 કરોડને પાર

રીન્યુએબલ એનર્જી સોલ્યુશન્સ પૂરા પાડતી અમદાવાદની ઝોડિયાક એનર્જી લિમિટેડએ 30 સપ્ટેમ્બર, 2025એ સમાપ્ત થતા ત્રિમાસિક ગાળામાં (Q2 FY26) ₹96.78 કરોડની આવક સામે ₹2.66 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જ્યારે અર્ધવાર્ષિક ગાળામાં (H1 FY26) કુલ નફો ₹5.28 કરોડ રહ્યો છે. અર્ધવર્ષીય આવક H1-FY2025ના ₹132.10 કરોડથી વધીને H1-FY2026માં ₹194.83 કરોડ પહોંચી હતી, જે 48%ની Y-o-Y વૃદ્ધિ છે….

Read More

ટેકડી સાઇબર સિક્યુરિટીની અર્ધ વાર્ષિક આવકમાં 49% નો વધારો; વૈશ્વિક સ્તરે વિસ્તરણની દિશામાં મોટો પગલુ

અમદાવાદ : સૌથી ઝડપથી વિકસતી લિસ્ટેડ સાઇબરસિક્યુરિટી કંપનીઓમાંની એક એવી ટેકડી સાઇબરસિક્યુરિટી લિમિટેડે  નાંણાકિય વર્ષ 2025–26ના પ્રથમ અર્ધવાર્ષિક (H1) માટે ઉત્તમ આર્થિક પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ મજબૂત આવક વૃદ્ધિ, રેકોર્ડ નફાકારકતા, વૈશ્વિક વિસ્તરણ અને નવા અનુરૂપતા ધોરણોમાં મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. આ સમયગાળામાં કંપનીએ ₹1,8.18 કરોડની ઓપરેશનલ આવક નોંધાવી, જે ગયા વર્ષ કરતાં…

Read More

“રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” ની શતાબ્દી યાત્રા: નેતૃત્વની દિશા અને ભૂમિકા” વિષય પર ચાર દિવસીય વ્યાખ્યાનમાળા, પ્રદર્શન અને​ મલ્ટીમીડિયા​ શોનુંઆયોજન

·       વ્યાખ્યાનમાળાના તૃતીય દિવસે સહસરકાર્યવાહ શ્રી અતુલ લિમયે જીએ આપ્યું વ્યાખ્યાન ·        શ્રી બાલા​સાહેબ અને શ્રી રજ્જુભૈયા દ્વારા સામાજિક પરિવર્તન અને સ્વીકાર્યતા પર પાડ્યો પ્રકાશ ·         ડૉ. હેડગેવારનું ઘરનું, જ્યાંથી સંઘ વિચારની શરૂઆત થઈ તે રહ્યું આકર્ષણનું કેન્દ્ર ·        મોહિતેવાડા, સ્મૃતિ મંદિર અને, ભારત માતાનું સંઘમાં છે આગવું મહત્વ અમદાવાદ, 13 નવેમ્બર 2025 :                   “ભારતીય વિચાર…

Read More