સ્માર્ટ હેડફોન બનાવતી અમદાવાદની વીહિયર સંસ્થા શાર્ક ટેન્ક ઇન્ડિયામાં ઝળકી
અમદાવાદ: શાર્ક ટેન્ક ઇન્ડિયા શો નવા સ્ટાર્ટ- અપ્સ અને નવી પ્રતિભાઓને બહાર લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને ઘણાં લોકોને શાર્કસના સપોર્ટથી બિઝનેસમાં આગળ વધવા માટે માર્ગદર્શન મળી રહે છે. અમદાવાદની સંસ્થા વીહિયર કે જેઓ વર્લ્ડના પ્રથમ સ્માર્ટ હેડફોન બનાવે છે તેઓ તાજેતરમાં જ શાર્ક ટેન્ક ઇન્ડિયાના એપિસોડમાં ઝળક્યા હતા. શાર્ક ટેન્કમાં તેઓએ તેમની બંને…
