અમદાવાદ બુક ક્લબ દ્વારા “એન ઇવનિંગ વિથ સુમંત બત્રા”નું આયોજન કરાયું

•              સુમંત બત્રાની બુક “અનારકલી”નું  વિમોચન કરાયું અમદાવાદ : અમદાવાદ બુક ક્લબ દ્વારા  શનિવાર, 6 જુલાઇ 2024 ના રોજ  એલાયન્સ ફ્રાન્સાઇઝ ડી’અમદાવાદ ખાતે  “એન ઇવનિંગ વિથ સુમંત બત્રા” ઇવેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં, સુમંત બત્રાની તેમની નવીનતમ બુક “અનારકલી”નું  વિમોચન પણ કરવામાં આવ્યું હતું. પ્રખ્યાત લેખક સુમંત બત્રાએ તેમના નવીનતમ પુસ્તક “અનારકલી” પર  ચર્ચા કરીને…

Read More

જગન્નાથ રથયાત્રા 2024: અમદાવાદમાં ઝીરો-વેસ્ટ ઇવેન્ટ

અમદાવાદ, જુલાઇ 2024 – દર વર્ષની જેમ આ વર્ષે પણ અસાઢી બીજના દિવસે અમદાવાદમાં ઐતિહાસિક જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ વર્ષે યાત્રાને – ઝીરો વેસ્ટ રથયાત્રા બનાવવા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), કોલગેટ પામોલિવ અને નેપ્રાના સહયોગથી, કચરાના વ્યવસ્થાપનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું.147મી રથયાત્રા, એક મહત્વપૂર્ણ ધાર્મિક પ્રસંગ અને જગન્નાથ પુરી પછી દેશની બીજી સૌથી…

Read More

જય ઝુલેલાલ સિંધી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ, મોટેરા દ્વારા ત્રીજી યુથ મોટિવેશનલ ઇવેન્ટનું આયોજન કરાયું

જય ઝુલેલાલ સિંધી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ, મોટેરા દ્વારા ત્રીજી યુથ મોટિવેશનલ ઇવેન્ટનું આયોજન કરાયું હતું. ટ્રેડિશનલ સિંધી ડાન્સ અને મ્યુઝિક પરફોર્મન્સ ધરાવતા આ કાર્યક્રમનું આયોજન શ્રી સાધુબેલા તીર્થ , અડાલજ ખાતે કરાયું હતું. જેમાં ટ્રસ્ટના ફાઉન્ડર અને ટ્રસ્ટીઝ રાજ મેંઘાણી, રાજુભાઈ વાધવાની, જયદીપ સિંધી, રામ આઈલાની, ધરમદાસ વાધવાની, રાજુભાઈ આસવાની, ચેતન આઈલાની, સુરેશ સાવલાની, સુનીલ…

Read More

આશિમા ટાવરના સભ્યોએ ગ્યાનિશ યોગાના સહયોગથી ઇન્ટરનેશનલ યોગા ડે ની ઉજવણી કરી

21 જૂન, 2024, અમદાવાદ : ઇન્ટરનેશનલ યોગા દિવસની દેશભરમાં વિશેષ ઉજવણી કરવામાં આવે છે, તે અંતર્ગત અમદાવાદમાં વસ્ત્રાપુર ખાતે આવેલ આશિમા ટાવરના સભ્યો દ્વારા ગ્યાનિશ યોગાના સહયોગથી વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. ગ્યાનિશ યોગાના ફાઉન્ડર પ્રિયા કશ્યપે જણાવ્યું કે, “ઇન્ટરનેશનલ યોગા ડે શરૂ થયા બાદ ગ્લોબલ લેવલ સુધી તેનું મહત્વ ઘણું જ વધ્યું છે. યોગ…

Read More

ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા વિના મૂલ્યે ચોપડા વિતરણ કરવામાં આવ્યું

 ઉનાળુ વેકેશન પૂરું થયું છે અને શાળાઓ શરૂ થઇ ગઈ છે, ત્યારે બાળકો માટે ચોપડા ખૂબ જ અનિવાર્ય હોય છે. ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા ચોપડા વિતરણનું આયોજન કરવામાં આવ્યું. જમાલપુર વિસ્તાર અને નવા નરોડા વિસ્તારના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને  આ સેવાનો લાભ આપવામાં આવ્યો હતો. હજી પણ અમદાવાદ અને તેની આજુ બાજુના વિસ્તારમાં બાળકો માટે આ સંસ્થા ચોપડા…

Read More

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત માધવ સ્મૃતિ ન્યાસ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત માધવ સ્મૃતિ ન્યાસ દ્વારા આજરોજ સીનીયર સિટીજન હોલ, ધરણીધર દેરાસર પાસે, વાસણા, કર્ણાવતી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. સિવિલ હોસ્પિટલ – અમદાવાદના બ્લડ સેન્ટર ડિપાર્ટમેન્ટ ઓફ IHBT ની ટીમ ઉપસ્થિત રહી. વિસ્તારના નાગરિકોએ રક્તદાન શિબિરમાં ઉત્સાહ સાથે ભાગ લીધો.આ કાર્યક્રમનો પ્રારંભ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, પાલડી ભાગના મા. સંઘચાલક ડો. પુરોહિત…

Read More

આર્ક ઈવેન્ટ્સ તથા પામ ગ્રીન્સ ક્લબ & રિસોર્ટ દ્વારા  મ્યુઝિકલ એક્સ્ટ્રાવેગેન્ઝા “ટાઈમ મશીન – નગમે નયે પુરાને”નું આયોજન કરાયું

આર્ક ઈવેન્ટ્સ તથા પામ ગ્રીન્સ ક્લબ & રિસોર્ટ દ્વારા આયોજિત ભવ્ય મ્યુઝિકલ કાર્યક્રમ  “ટાઈમ મશીન – નગમે નયે પુરાને” થકી 9મી જૂનની સાંજ અવિસ્મરણીય બની રહી. પામ ગ્રીન્સ ક્લબ & રિસોર્ટ ખાતે યોજાયેલ આ પ્રસંગે  ઇન્ટરનેશનલ વર્સેટાઈલ સિંગર તથા આર્ક ઈવેન્ટ્સના ફાઉન્ડર ડૉ. મિતાલી નાગના મધુર અવાજથી પ્રેક્ષકો મોહિત થઈ ગયા. પામ ગ્રીન્સ ક્લબ &…

Read More

બ્રહ્મ સ્વરાંજલિ દ્વારા સંગીતમય કાર્યક્રમ “હાર્મોની બિટ્સ” યોજાયો

અમદાવાદ જૂન 2024, મ્યુઝિક અને ડાન્સના ઇન્સ્ટિટ્યૂટ બ્રહ્મ સ્વરાંજલિ  દ્વારા તાજેતરમાં જ ક્રોક સ્ટુડિયો ખાતે સંગીતમય કાર્યક્રમ “હાર્મોની બિટ્સ” યોજાયો હતો. બ્રહ્મ સ્વરાંજલિના ડાયરેક્ટર અને ઇન્ટરનેશનલ વર્સેટાઈલ સિંગર ર્ડો. મિતાલી નાગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ સંગીત કાર્યક્રમમાં અમારા વિદ્યાર્થીઓએ અભૂતપૂર્વ પર્ફોમન્સ આપ્યું હતુ. બ્રહ્મ સ્વરાંજલિના સ્ટાર સિંગર્સને રજૂ કરી ને હું આનંદ…

Read More

વર્લ્ડ એન્વાયર્મેન્ટ ડે પર અમદાવાદમાં ભારતનો પ્રથમ એનર્જી ડોનેશન કેમ્પ યોજાયો

અમદાવાદ : સમાજને સશક્ત બનાવવા અને ઉર્જાના યોગ્ય ઉપયોગને પ્રોત્સાહન આપવાની અગ્રણી પહેલના ભાગરૂપે અમદાવાદની એક સંસ્થા એનરલાઈફ કે જે એક ક્લાઈમેટ ટેક સંસ્થા છે  તેમણે તાજેતરમાં જ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભારતના પ્રથમ એવા એનર્જી ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. અમદાવાદ, ગુજરાતમાં રિવરફ્રન્ટ ખાતે યોજાયેલ આ કેમ્પમાં ઉપસ્થિતોને ઉર્જા વપરાશ પ્રત્યે સભાન અભિગમ કેળવવા…

Read More

ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા નિ:શુલ્ક છાશનું વિતરણ

ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના વિરાટ નગર વિસ્તારમાં નિ:શુલ્ક છાશનું વિતરણ કરવામાં આવ્યું જેમાં 450 લીટર છાશ નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો લાભ વિરાટનગરની આજુબાજુના વિસ્તારના રાહદારીઓ એ લીધો હતો. ઉનાળાના દિવસો દરમિયાન ગરમીથી રક્ષણ આપી શકાય તે માટેના હાથ વગર ઉપચાર તરીકે વર્ષોથી છાશને માનવામાં આવે છે . છાશ ગરમીના મારણની સાથે શરીરને ઠંડક…

Read More