YFLO અમદાવાદ દ્વારા સ્મૃતિ ઈરાની સાથે “લીડરશીપ અનસ્ક્રિપ્ટેડ” ઇવેન્ટનું આયોજન કરાયું

અમદાવાદ : YFLO અમદાવાદ દ્વારા સ્મૃતિ ઈરાની સાથે “લીડરશીપ અનસ્ક્રિપ્ટેડ” ઇવેન્ટનું આયોજન કરાયું હતું.  નેહા ગોયલ, ચેરપર્સન, YFLO અમદાવાદ 2025-26ના નેતૃત્વમાં આયોજિત “લીડરશીપ અનસ્ક્રિપ્ટેડ” એક એવો કાર્યક્રમ હતો લાંબા સમય માટે  જાય. આ કાર્યક્રમ શરૂઆતમાં સામાન્ય સંવાદ તરીકે શરૂ થયી પણ,  ધીરે-ધીરે તે આત્મીય  ભાવપૂર્ણ વિચાર- વિનિમય ગયો. પાવરફુલ, ઈમોશનલ અને ઈન્સ્પાયરિંગ  આ સેશને ઉપસ્થિત…

Read More

અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ (AILF) નું ઇનોગ્રેશન ગ્રેસ, ઈનસાઇટ અને સિનેમેટિક સેલિબ્રેશન સાથે થયું

અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ (AILF) ના ઉદ્ઘાટન સમારોહની શરૂઆત સુધા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓડિસીના વિદ્યાર્થીઓ દ્વારા પી. સુધારાણીના નેતૃત્વમાં પરંપરાગત ગણેશ વંદના સાથે થઈ. આ પરફોર્મન્સ એ એઆઇએલએફના કાર્યક્રમને વધુ ભવ્ય બનાવ્યો, જે કલા, સાહિત્ય અને સંસ્કૃતિને સમર્પિત હતો. આ સમારોહમાં ફેસ્ટિવલ ડિરેક્ટર ઉમાશંકર યાદવ, ગુજરાત કેડરના IAS મનોજ અગ્રવાલ, દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર અજય ચૌધરી…

Read More

અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ (AILF)ની 10મી એડિશન 11 અને 12 ઓક્ટોબર 2025 ના રોજ યોજાશે

અમદાવાદ : અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ (AILF) ની માઈલસ્ટોન કહી શકાય એવી 10મી એડિશન 11 અને 12 ઓક્ટોબર 2025 ના રોજ પ્રેક્ષકોને મોહિત કરવા માટે તૈયાર છે, જે “લિટરેચર અને સિનેમા” થીમ હેઠળ ટેક્સ્ટ અને સ્ક્રીન પર સ્ટોરીટેલિંગના જીવંત તાલમેલને દર્શાવશે. ફેસ્ટિવલના ફાઉન્ડર ડિરેક્ટર ઉમાશંકર યાદવે મીડિયાને આ પ્રતિષ્ઠિત ફેસ્ટિવલની દસ વર્ષની ભવ્ય સફર અને…

Read More

અમદાવાદમાં નવા બિઝનેસ સેન્ટર સાથે ક્વોન્ટમ એએમસી એ પોતાની હાજરીનું વિસ્તરણ કર્યું

અમદાવાદ, સપ્ટેમ્બર, 2025 : ક્વોન્ટમ એસેટ મેનેજમેન્ટ કંપની પ્રાઇવેટ લિમિટેડ (ક્વોન્ટમ એએમસી) એ આજે ​​અમદાવાદમાં તેની હાજરી દર્શાવતા એક નવા ચેપ્ટરની શરૂઆતની જાહેરાત કરી છે, જે ભારતના સૌથી ગતિશીલ નાણાકીય કેન્દ્રોમાંના એકમાં તેની હાજરીને વધુ મજબૂત બનાવે છે. આ પ્રસંગે બોલતા, ક્વોન્ટમ એએમસીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સીમંત શુક્લાએ જણાવ્યું હતું કે, “ગુજરાત આજે ભારતની મ્યુચ્યુઅલ…

Read More

ગાંધી જયંતિ નિમિત્તે અમદાવાદમાં PFHR દ્વારા ‘મિશન સ્વચ્છ ભારત’ રાષ્ટ્રીય સંમેલન સફળતાપૂર્વક યોજાયું

અમદાવાદ, 2 ઓક્ટોબર, 2025 – પ્રોગ્રેસિવ ફાઉન્ડેશન ઑફ હ્યુમન રાઇટ્સ (PFHR) દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે માનવ અધિકાર અને સામાજિક ન્યાય પર રાષ્ટ્રીય સંમેલન – “મિશન સ્વચ્છ ભારત” અમદાવાદમાં સફળતાપૂર્વક યોજાયું. આ સંમેલનની અધ્યક્ષતા PFHR ના પ્રમુખ શ્રી રાકેશ પાંડેએ કરી હતી. કાર્યક્રમ દરમિયાન માનવ અધિકારો, સામાજિક ન્યાય અને સ્વચ્છતા અંગે સામૂહિક જવાબદારી પર વિચારવિમર્શ કરવામાં…

Read More

‘મા નવરાત્રી’માં શ્રી પુરુષોત્તમ રૂપાલાના ગરબા ગાનથી ઝૂમી ઉઠ્યા ખેલૈયાઓ

અમદાવાદ : મા ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા આયોજિત મા નવરાત્રી કાર્યક્રમમાં લોકપ્રિય નેતા શ્રી પુરુષોત્તમ રૂપાલાએ પોતાની મીઠી અવાજમાં અદભૂત ગરબા ગાયા હતા. તેમના આ સુંદર ગાનથી ઉપસ્થિત શ્રોતાઓ અને ખેલૈયાઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.  કાર્યક્રમના મુખ્ય ગાયક તરીકે જાણીતા જિગ્નેશ કવિરાજે પણ પોતાના અનોખા સ્વરમાં ગરબાના સંગીતથી સમગ્ર માહોલને રંગીન બનાવી દીધો હતો. તેમના સંગીત…

Read More

બી.એસ.એન.એલ. પોતાની રજત જયંતિ ઉજવવા જઈ રહ્યું છે ; માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી કરશે બી.એસ.એન.એલ.ના સ્વદેશી 4જી ટાવરોનું લોકાર્પણ ઓડિશાના ઝારસુગુડાથી કરશે

રાષ્ટ્રીય સંદેશાવ્યવહાર માળખાને મોટા પાયે પ્રોત્સાહન આપવા માટે, પ્રધાનમંત્રી સ્વદેશી ટેકનોલોજી સાથે લગભગ રૂ. ૩૭,૦૦૦ કરોડના ખર્ચે બનેલા ૯૭,૫૦૦ થી વધુ મોબાઇલ 4G ટાવર્સનું લોકાર્પણ કરશે. ટેલિકોમ કનેક્ટિવિટીના ક્ષેત્રમાં, પ્રધાનમંત્રી સ્વદેશી ટેકનોલોજી સાથે લગભગ રૂ. ૩૭,૦૦૦ કરોડના ખર્ચે બનેલા ૯૭,૫૦૦ થી વધુ મોબાઇલ 4G ટાવર્સનું લોકાર્પણ કરશે. આમાં BSNL દ્વારા કાર્યરત કરાયેલી ૯૨,૬૦૦ થી વધુ…

Read More

*મૂવીવર્સ સ્ટુડિયો અને જોજો સ્ટુડિયોએ તેમની પ્રથમ ગુજરાતી ફિલ્મ –  ફેમિલી એન્ટરટેનરની જાહેરાત કરી*

અમદાવાદ, ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫: IN10 મીડિયા નેટવર્કની મુખ્ય ધારાની કન્ટેન્ટ શાખા, મૂવીવર્સ સ્ટુડિયો અને વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ગુજરાતી OTT પ્લેટફોર્મ, JOJO એપના નવા લોન્ચ થયેલા ફિલ્મ વિભાગ, JOJO સ્ટુડિયોએ તેમની ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાંથી પ્રથમની જાહેરાત કરવા માટે ભેગા થયા, જે એક સ્વસ્થ પારિવારિક મનોરંજન છે.  આ સહયોગ બેવડી સીમાચિહ્નરૂપ છે: ગુજરાતી સિનેમામાં મૂવીવર્સનો…

Read More

અમદાવાદમાં મોરપીંછ પ્રસ્તુત “શુભ મંડળી” દ્વારા પ્રીમિયમ મંડળી ગરબા

અમદાવાદ શહેરમાં નવરાત્રિના આગમન પૂર્વે પ્રીમિયમ મંડળી ગરબા અંગે મોટી જાહેરાત કરવામાં આવી રહી છે. ” મોરપીંછ ” પ્રસ્તુત શુભ મંડળી દ્વારા આયોજિત આ વિશિષ્ટ ગરબા 22મી સપ્ટેમ્બરથી 1લી ઓક્ટોબર 2025 દરમિયાન ફ્લોરેટ પાર્ટી પ્લોટ, સરદાર પટેલ રિંગ રોડ, ઓગણજ યોજાશે. ગરબા પ્રત્યેનો યુવાઓનો વધતો ઉત્સાહ અને પરંપરાગત લોકસંગીતને આધુનિક રંગ આપવા માટે “શુભ મંડળી”…

Read More

લાયન્સ કલબ્સ ઇન્ટરનેશનલ : 107 વર્ષથી અવિરત માનવસેવામાં અગ્રેસર

અમદાવાદ : વિશ્વની સૌથી મોટી સેવાકીય સંસ્થા લાયન્સ કલબ્સ ઇન્ટરનેશનલ છેલ્લા 107વર્ષથી માનવસેવામાં અગ્રેસર રહી છે. આજે  200 થી વધુ દેશોમાં અને 14 લાખથી વધુ સભ્યો સાથે લાયન્સ કલબ્સ ઇન્ટરનેશનલ આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ, યુવાનોના સર્વાંગી વિકાસ તથા માનવજાતના કલ્યાણ માટે અવિરત સેવાઓ આપી છે. આ સંસ્થા દ્વારા સમાજના દરેક વર્ગ માટે આરોગ્ય સેવાઓ, ડાયાબિટીસ નિયંત્રણ,…

Read More