ફોર ફ્રેન્ડ્સ દ્વારા યુનિક ફેશન એક્ઝિબિશન

અમદાવાદ :- અમદાવાદ સ્થિત ચાર બેસ્ટ ફ્રેન્ડ્સ મહિલાઓએ એક અનોખું એક્ઝિબિશન ક્યુરેટ કરવાનો નિર્ણય લીધો, જે યુવા ઉદ્યોગસાધકો, નવી ઉભરતી ડિઝાઇનર્સ, વેચાણકર્તાઓ અને કારીગરોને બજારમાં તેમની સર્જનાત્મક કૃતિઓ અને ડિઝાઇન્સ પ્રદર્શિત કરવા માટે એક વ્યાવસાયિક પ્લેટફોર્મ આપશે. સાથે સાથે, આ પ્રદર્શન જનતાને વિશિષ્ટ પ્રોડક્ટ્સ ખરીદવાની તક પણ આપશે. આ ચાર બેસ્ટ ફ્રેન્ડ્સ જુદા-જુદા ક્ષેત્રોમાં નિષ્ણાત…

Read More

સમન્વય થિયેટર પ્રસ્તુત ગુજરાતી નાટક ‘બાપુજીની છેલ્લી ઇચ્છા’

અમદાવાદમાં  ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે ગુજરાતી નાટક ‘બાપુજીની છેલ્લી ઇચ્છા’ની પ્રસ્તુતિ થઈ. સમન્વય થિયેટર પ્રસ્તુત ગુજરાતી નાટક ‘બાપુજીની છેલ્લી ઇચ્છા’ આપણા મલકની માટીની સુગંધ રેલાવતું અને હસતું હસાવતું અસ્સલ ગુજરાતી નાટક છે. મરણ પથારીએ પડેલા વૃદ્ધ પિતાની છેલ્લી ઇચ્છા પૂરી કરવા માટે પરિવારના તમામ સભ્યો – તેની પત્ની, ત્રણ પુત્રો અને બે પુત્રવધુ, પોતા-પોતીઓ, બહેન-બનેવી,…

Read More

અમદાવાદમાં ફર્ટિલિટી કેરનું વિસ્તરણ: ઇન્દિરા આઈવીએફના નવા સેન્ટરનું નિકોલમાં ઉદ્ઘાટન

અમદાવાદ: ઇન્દિરા આઈવીએફે અમદાવાદના નિકોલમાં પોતાના નવા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. આ નવું સેન્ટર ખાસ કરીને તે દંપતિઓ અને વ્યક્તિઓ માટે ફર્ટિલિટી સંબંધિત વિશિષ્ટ સારવાર અને મેડિકલ કેર સેવાઓ પ્રદાન કરશે, જેમને માતા-પિતા બનવામાં સહાયની જરૂર છે. આ વિસ્તરણનો હેતુ ફર્ટિલિટી સોલ્યુશન ઇચ્છતા લોકોને આધુનિક સારવાર અને વ્યક્તિગત સહાય પ્રદાન કરીને પ્રજનન આરોગ્ય સેવાઓથી ના…

Read More

25 માર્ચના રોજ અમદાવાદમાં જામશે હાસ્યની ભરમાળ,  ટાફ ગ્રુપ દ્વારા કોમેડી શો “ફટાફટી”નું આયોજન

અમદાવાદ : ટાફ ગૃપએ એક નોન કોમર્શિયલ ગૃપ છે જેમાં જાણીતા ટ્રાવેલ, આર્ટ, ફેશન અને ફૂડ ક્ષેત્રના લોકો જોડાયેલા છે અને સમયાંતરે ટાફ ગૃપ દ્વારા અલગ અલગ પ્રવૃતિઓ થતી હોય છે. આ વખતે ટાફ ગ્રુપ દ્વારા 25મી માર્ચના રોજ રાત્રે 8-00 કલાકે અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલ ‘રંગત, ટી પોસ્ટ-દેશી કાફે’ ખાતે સ્ટેન્ડઅપ કોમેડી શો…

Read More

બિસ્પોક આર્ટ ગેલેરી દ્વારા ધ ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ ૨૦૨૫ ડે નિમિત્તે IPS અજય ચૌધરી સાથે સર્જનાત્મકતા અને પ્રેરણાની એક મનમોહક સાંજ રજૂ કરવામાં આવી

અમદાવાદ, 20 માર્ચ 2025: ધ ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ 2025ની ઉજવણીના ભાગરૂપે, બીસ્પોક આર્ટ ગેલેરીએ એક અનોખો અને સ્નેહસભર કાર્યક્રમ યોજ્યો, જેમાં જાહેર સેવા, સર્જનાત્મકતા અને વ્યક્તિગત વિકાસનો ઉજાસ પ્રસરી ગયો. આ અનમોલ સાંજની શાન હતા IPS અધિકારી અજય ચૌધરી, જેઓએ તેમના નવા પુસ્તક “Everyday Miracle” નું વિમોચન કર્યું અને લાઇવ એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ સેશન દ્વારા…

Read More

AMC, AMTS, અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટ (MHT) દ્વારા ભારતમાં પ્રથમ ‘કુલ બસ સ્ટોપ’ અમદાવાદમાં લોન્ચ

અમદાવાદ હીટ એક્શન પ્લાન ના ભાગરૂપે, ભીષણ ગરમીમાં રાહત આપવા માટે એક અનોખી પહેલ તરીકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટ (MHT) સાથે મળીને લાલ દરવાજા ટર્મીનસ પ્લેટફોર્મ નં. 7 અને 8 પર ભારતનું પ્રથમ ‘કુલ બસ સ્ટોપ’ રજૂ કર્યું છે. આ નવીન પ્રોજેક્ટ ઉનાળાની ભીષણ ગર્રેમીમાં બસસ્ટોપ…

Read More

નેશનલ કોન્ફેરેન્સ અને શક્તિ એવોર્ડ 2025: ”હર વોઇસ, હર વિઝન: વુમન શેપિંગ ધ ઇકોનોમી”

અમદાવાદ, ૧૫ માર્ચ ૨૦૨૫ – ‘હર વોઇસ, હર વિઝન: વુમન શેપિંગ ધ ઇકોનોમી’ થીમ પર નેશનલ કોન્ફરન્સ અને શક્તિ એવોર્ડ્સ ૨૦૨૫ અમદાવાદની બિનોરી હોટેલ ખાતે યોજાયો હતો. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં  ઉદ્યોગના નેતાઓ, નીતિ નિર્માતાઓ અને પરિવર્તનકારોને આર્થિક વિકાસ, નેતૃત્વ અને ઉદ્યોગસાહસિકતામાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડવા માટે એકસાથે જોવા મળ્યા હતા. આ વિશિષ્ટ કાર્યક્રમમાં…

Read More

ઈન્ટરનેશનલ વુમન્સ ડે નિમિતે “જીવા હરિ ફાઉન્ડેશન” દ્વારા મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે ઘાટલોડિયા વિસ્તારમાં 800 મહિલાઓની રેલી

અમદાવાદનું “જીવા હરિ ફાઉન્ડેશન” વર્ષ 2021થી કાર્યરત છે અને તેઓ બાળકો અને મહિલાઓના વેલફેર માટે કામ કરે છે. ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ પ્રિયંકા કાલાના નેતૃત્વ હેઠળ ઘણી મહિલાઓ આત્મનિર્ભર બની છે. 8મી માર્ચે ઈન્ટરનેશનલ વુમન્સ ડેના ભાગરૂપે “જીવા હરિ ફાઉન્ડેશન” દ્વારા અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં 800 મહિલાઓની રેલી નીકાળવામાં આવી હતી. આ રેલીનો ઉદ્દેશ્ય મહિલાઓ આત્મનિર્ભર બને તે…

Read More

વી હેલ્પ ફાઉન્ડેશન ઊર્જા એવોર્ડ્સ -2025

Gujarat -વી હેલ્પ ફાઉન્ડેશન, જે મહિલાઓના સશક્તિકરણ અને સામાજિક સેવાઓ માટે સમર્પિત એક અગ્રણી સંસ્થા છે, તેણે ઉર્જા વુમન એવોર્ડ્સ – 7 નું સફળ આયોજાન કર્યું. આ એવોર્ડ સેરેમનીનું મુખ્ય ઉદ્દેશ તેમના-તેમના ક્ષેત્રમાં મહાન સિદ્ધિઓ હાંસલ કરનારી અને સમાજમાં સકારાત્મક પ્રભાવ પાડનારી મહિલાઓને સન્માનિત કરવું હતું. સન્માનિત ઉર્જા એવોર્ડીઝ આ વર્ષે, 11 મહિલાઓ ને તેમના…

Read More

ફોકસ ઑનલાઇન દ્વારા ‘વી રાઇઝ અવોર્ડ્સ એન્ડ બિઝનેસ કોન્કલેવ-2025’ અંતર્ગત બિઝનેસ આંત્ર્યપ્રિન્યોર્સ અને શિક્ષણવિદોને સમ્માનિત કરાયા

અમદાવાદઃ ફોકસ ઓનલાઇન દ્વારા સતત બીજા વર્ષે ‘વી રાઇઝ અવોર્ડ્સ એન્ડ બિઝનેસ કોન્કલેવ’નું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સમારોહ અંતર્ગત પોતાના ક્ષેત્રમાં અગ્રણી એવી બિઝનેસ આંત્ર્યપ્રિન્યોર્સ અને શિક્ષણવિદોને એવોર્ડ એનાયત કરી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ફોકસ ઓનલાઇન દ્વારા ગત વર્ષે વી રાઇઝ અવોર્ડ્સની પરિકલ્પના કરવામાં આવી હતી જેની પ્રથમ આવૃત્તિને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. શહેરના…

Read More