
રેકોર્ડબ્રેક ઇનામ અને જુસ્સાથી ભરેલ ‘બ્લેક એન્ડ વન કપ 2025’ બેડમિન્ટન ટુર્નામેન્ટ સફળતાપૂર્વક યોજાઈ
અમદાવાદ: ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના સહયોગથી બ્લેક એન્ડ વન સ્પોર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત “બ્લેક એન્ડ વન કપ 2025” પ્રીમિયર ઓપન ટીમ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 17 અને 18 મે, 2025 ના રોજ આયોજિત થઈ હતી જે સફળતાપૂર્વક સંપન્ન થઈ. આ ટુર્નામેન્ટમાં 16 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ફાઇનલ મેચ રવિવારના રોજ અમદાવાદ રોકસ્ટાર અને મુંબઈ રાઇઝર્સ વચ્ચે યોજાઈ….