અમદાવાદમાં રાવાની બોક્સ ક્રિકેટ અને ફાર્મ ખાતે જીગ્નેશ કવિરાજ બોલાવશે ગરબાની રમઝટ
સાઉથ બોપલ, એસ. પી.રિંગ રોડ ખાતે આવેલ રાવાની બોક્સ ક્રિકેટ અને ફાર્મ ખાતે નવરાત્રિ દરમિયાન આશરે 1,50,000નો ફૂટફોલ રહેશે અમદાવાદ : ગરબાનું નામ સાંભળતા જ દરેક ગુજરાતી અને અમદાવાદીઓના પગ થનગનવા લાગે છે. નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી ત્યારે બધા આયોજકો નવરાત્રિની તૈયારીઓમાં લાગી ગયા છે. શહેરના માં ઇવેન્ટ મેનેજમેન્ટ તક્ષ ડિજિટલ દ્વારા અમદાવાદમાં…
