ઉદયપુરના લીલા પેલેસમાં લગ્નોત્સવ: રાઘવની થઈ પરિણીતિ.. રિસેપ્શનમાં પહોંચ્યા અનેક ગણમાન્ય
ઉદયપુરનું (Udaipr) લીલા પેલેસ (Leela Palace) રવિવારે વિવાહ મંત્રોચ્ચારથી ગૂંજી ઉઠ્યું હતું. અહીં બોલીવુડ દીવા પરિણીતિ ચોપરા (Pariniti Chopra) અને આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢાનો લગ્નોત્સવ ચારી લહ્યો છે. સાત ફેરા બાદ આલા ગ્રાન્ડ રિસેપ્શન શરૂ થયું હતું. આ પહેલાં શાનદાર સજાવેલી શાહી બોટમાં બારાત લઈ રાઘવ તેમની દુલ્હન પરિણીતી ચોપરા પાસે પહોંચ્યા હતા. બોલિવૂડ…