karnawatinews

ભ્રમ : ગુજરાતી સિનેમાની એક મોટી ગેમચેન્જર થ્રિલર ફિલ્મ

ગુજરાત : ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સામાન્ય રીતે કોમેડી, ડ્રામા અને ફેમિલી ઓરિએન્ટેડ ફિલ્મો વધુ બને છે અને થ્રિલર ફિલ્મો  ઘણી ઓછી બની છે. પરંતુ તાજેતરમાં જ રિલીઝ થયેલ ફિલ્મ “ભ્રમ” એ આ પરંપરાને તોડીને એક અનોખી મિસાલ આપી છે. 23મી મેના રોજ રિલીઝ થયેલ આ મર્ડર મિસ્ટ્રી દર્શાવતી સાઈકોલોજિકલ અને સસ્પેન્સ થ્રિલર ફિલ્મ અત્યારે દર્શકોની…

Read More

વૉલ્વોલિન™ ગ્લોબલ ઓપરેશન્સને ઓફિશિયલ ફિફા વર્લ્ડ કપ 26™ ના સપોર્ટર તરીકે પુષ્ટિ મળી

ઓટોમોટિવ અને ઈન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સમાં વિશ્વભરમાં અગ્રણી, વૉલ્વોલિન™ ગ્લોબલને આવતા વર્ષે કેનેડા, મેક્સિકો અને યુનાઇટેડ સ્ટેટ્સમાં યોજાનારી ગ્લોબલ એક્સ્ટ્રાવેગેન્ઝા પહેલા ઓફિશિયલ ફિફા વર્લ્ડ કપ 26™ સપોર્ટર  તરીકે જાહેર કરવામાં આવેલ છે. ફિફા વર્લ્ડ કપ 26 માટે વૉલ્વોલિન ગ્લોબલનું સ્પોન્સરશિપ તેના ઝડપી આંતરરાષ્ટ્રીય વિકાસ પર આધારિત છે. કંપની 140 થી વધુ દેશો અને પ્રદેશોમાં વેચાણ સાથે તેની…

Read More

ટીકુ તલસાણીયા અને સુપ્રિયા પાઠક અભિનિત ‘ફરી એક વાર’ ફિલ્મનું કરવામાં આવ્યું પોસ્ટર લોન્ચ

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ રોમોદી બેન્ક્વેટ ખાતે ટાફ ગૃપ અને ટાફ સંચાલિત અમદાવાદ આર્ટીસ્ટ ફોરમ ગ્રુપના સહયોગથી વિહાન દાંડ નિર્મિત અને અખિલ કોટક દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ ‘ફરી એક વાર’ નું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું. જેમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓ જીતેન્દ્ર ઠક્કર, ભાવિની જાની, મૌલિક ચૌહાણ, સપના વ્યાસ, નિરાલી જોષી, શ્રદ્ધા ઠક્કર સહિતના કલાકારો ઉપસ્થિત…

Read More

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ રાષ્ટ્રવ્યાપી HPV-કેન્સર સંબંધિતજનજાગૃતિ અભિયાન શરૂ કર્યું

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ રાષ્ટ્રવ્યાપી HPV-કેન્સર સંબંધિત જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું રાષ્ટ્રીય, 31 મે, 2025: સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII)ના નેતૃત્વ હેઠળ, જાહેર આરોગ્યની રાષ્ટ્રવ્યાપી પહેલના ભાગ રૂપે, આજે અમદાવાદમાં “કોન્કર HPV અને કેન્સર કોન્ક્લેવ 2025″ (HPV અને કેન્સર પર જીત મેળળવા માટેની ખાનગી સભા 2025) શરૂ કરવામાં આવી હતી. ભારત હજી પણ HPV સંબંધિત…

Read More

મુંબઈ રેમ્પ પર સફળતા મેળવ્યા પછી હવે અભિનેત્રી એકતા જૈન અમદાવાદ ફેશન વીકમાં પોતાની પ્રતિભા પ્રદર્શિત કરશે

અભિનેત્રી, મોડેલ અને ઈન્ફ્લૂએન્સર એકતા જૈન 31 મે,  2025 ના રોજ હોટેલ હયાત રેજેન્સી, અમદાવાદ ખાતે યોજાનારી પ્રતિષ્ઠિત અમદાવાદ ફેશન વીકમાં રેમ્પ પર પરફોર્મ કરશે. તે જાણીતી ફેશન ક્યુરેટર અર્ચના જૈન માટે અને રંગ ચક્ર ડિઝાઇનર માટે રેમ્પ પર આવશે. બૉમ્બે ટાઈમ્સ ફેશન વીકમાં બે વખત સફળતાપૂર્વક રેમ્પ વોક કરી ચૂક્યા બાદ એકતા માટે આ…

Read More
File Photo

સીનિયર સિટીઝન મહિલાની જમીન પર દબાણનો પ્રયાસ: કૈલાસ સોસાયટી પર ગંભીર આરોપો

ધાંગધ્રા : સુરેન્દ્રનગર ડિસ્ટ્રિકના ધાંગધ્રા શહેરમાં અંબિકા ઓઈલ મિલ વળી જગ્યા આવેલી છે. તે વિસ્તારમાં રહેનાર સીનિયર સિટીઝન મહિલાએ કૈલાસ સોસાયટીના મેમ્બરોએ  એક સંપ કરી દબાણ અને ખોટા લોકેશનના આધારે અને ખોટા દસ્તાવેજના આધારે વેચાણ કર્યાનો ગંભીર આરોપ લગાવ્યો છે. મહિલા તરફથી જણાવવામાં આવ્યું કે તેમણે તા. ૧૯-૩-૧૯૯૦ના રોજ દસ્તાવેજ દ્વારા ખરીદેલી હતી, જેનો કબજો…

Read More

‘મા’ સામે શૈતાન – કાજોલની ધમાકેદાર વાપસી!

કાજોલ પહેલી વખત માઇથોલોજિકલ હોરર ફિલ્મમાં જોવા મળશે કાજોલ હંમેશા બબલી કે થોડાં ગંભીર કે રોમેન્ટીક રોલમાં જોવા મળી છે, હવે તે પહેલી વખત માઇથોલોજોકલ હોરર જોનરમાં પ્રવેશ કરી રહી છે. તે ‘મા’ નામની એક હોરર થ્રિલર ફિલ્મમાં જોવા મળશે. વિશાલ ફુરિયાએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મનું પોસ્ટર કાજોલે સોમવારે પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યું…

Read More

દક્ષિણ ભારત ફરી એકવાર વૈશ્વિક મંચ પર પ્રભુત્વ મેળવી રહ્યું છે,  આ વખતે વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત રેડ કાર્પેટ – ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ’ માં શક્ય બન્યું છે

આવા ગ્લેમરથી ભરેલા કાર્યક્રમોમાં ફેશન ઘણીવાર જોવા મળે છે, પરંતુ વિચારપૂર્વક અમલમાં મુકાયેલી ફેશન ભાગ્યે જ જોવા મળે છે. ફિલ્મ નિર્માતા અભિષેક અગ્રવાલે માત્ર પોતાની ભારતીયતા જ દર્શાવી નહીં, પરંતુ પોતાના હૃદય પર ભારતીય રાષ્ટ્રીય પ્રતીક (અશોક સ્તંભ) પહેરીને ગર્વથી ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું. આ પ્રતીક શક્તિ, હિંમત, આત્મવિશ્વાસ અને ગર્વ દર્શાવે છે. અભિષેક કાન્સ…

Read More

અમદાવાદમાં અવ્વલ ફાઉન્ડેશન દ્વારા અવ્વલ કન્યા ગૃહ તેમજ અવ્વલ ક્લબનો શુભારંભ

અમદાવાદ : સમાજમાં મહિલાઓ માટે સશક્તિકરણનો પરિચય આપતાં અને નારીશક્તિનું પ્રતિક અવ્વલ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના રાણીપ વિસ્તારમાં ‘અવ્વલ કન્યા ગૃહ’ તથા ‘અવ્વલ ક્લબ’નું ઉદ્ઘાટન ભવ્ય રીતે કરવામાં આવ્યું. આ સંસ્થા મહિલાઓ અને કન્યાઓના શૈક્ષણિક, સામાજિક અને આર્થિક વિકાસ માટે સમર્પિત છે. આ સંસ્થાનું મુખ્ય હેતુ એ છે કન્યાઓ માટે સુરક્ષિત વાતાવરણ ઊભું કરવું, તેમનો સર્વાગી…

Read More

પ્રખ્યાત ફિલ્મમેકર એટલીને સત્યભામા યુનિવર્સિટી તરફથી માનદ ડોક્ટરેટની પદવી પ્રાપ્ત થશે

આ એક એવી ક્ષણ છે જે વારસો અને પ્રેરણાને સુંદર રીતે જોડે છે. પ્રખ્યાત ફિલ્મ મેકર એટલીને સત્યભામા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવશે – આ તે જ યુનિવર્સિટી છે જ્યાંથી તેમની સ્ટોરીટેલર બનવાની  સફર શરૂ થઈ હતી. આ સન્માન સમારોહ 14 જૂને ચેન્નાઈમાં યોજાશે – આ માત્ર એક…

Read More