મિત્ર હોસ્પિટલ દ્વારા ડૉ. ક્રિસ્ટોફર ડોડના સહયોગથી એડવાન્સ્ડ ની (knee) ટ્રીટમેન્ટમાં વૈશ્વિક નિપુણતાનો સમન્વય

અમદાવાદ | ૨૮ નવેમ્બર, ૨૦૨૬: મિત્ર ઓર્થોપેડિક સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા ‘ધ ઓક્સફર્ડ ની સ્ટોરી – લેસ સર્જરી, મોર લાઈફ’ વિષય પર એક વિશેષ જ્ઞાનવર્ધક સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યુકેના ઓક્સફર્ડ સ્થિત આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ની સર્જન ડૉ. ક્રિસ્ટોફર ડોડ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ સત્રનો મુખ્ય ઉદ્દેશ્ય ઘૂંટણની સમસ્યાઓ માટે ઉપલબ્ધ…

Read More

આસ્થા અને આત્મમંથનની હૃદયસ્પર્શી સફર: ‘કિંગ ઓફ સાળંગપુર’

વર્તમાન સમયની ઝડપી જીવનશૈલીમાં જ્યારે સંબંધો અને આંતરિક શાંતિ ક્યાંક ખોવાઈ રહ્યા છે, ત્યારે ‘કિંગ ઓફ સાળંગપુર’ એક એવી વાર્તા લઈને આવે છે જે અંધકારમાંથી ઉજાસ તરફની માનવીય સફરને રજૂ કરે છે. આ ફિલ્મ માત્ર ચમત્કારોની વાત કરવાને બદલે માણસના આંતરિક પરિવર્તન અને મુશ્કેલ સંજોગોમાં ટકી રહેવાની હિંમત પર ભાર મૂકે છે. જ્યારે જીવનના દરેક…

Read More