લે મેરિડિયન સુરત દ્વારા ‘ઓરતો ઇટાલિયાનો’ સાથે શહેરમાં ઇટાલિયન ભોજનનો અસલ સ્વાદ

સુરત, ગુજરાત: લે મેરિડિયન સુરતના ધ સુરત કિચન ખાતે ‘ઓરતો  ઇટાલિયાનો: ફ્રોમ ગાર્ડન્સ ઑફ ઇટાલી ટુ સુરત’ નામનો છ દિવસીય ઇટાલિયન ફૂડ ફેસ્ટિવલ યોજાયો, જેમાં ઇટાલીની સમૃદ્ધ રસોઈ પરંપરા, તાજી સામગ્રી અને ગાર્ડન-ટુ-ટેબલ સંસ્કૃતિની ઉજવણી કરવામાં આવી. રિનેસાંસ ગોવાની કાસા લિમોનેના શેફ એલેસિયો દ્વારા ક્યુરેટ કરાયેલા આ ફેસ્ટિવલે 21 થી 26 નવેમ્બર, 2026 દરમિયાન સુરતના…

Read More