બેન્ડ બાજા બિંજ: આ લગ્નની મોસમમાં શેમારૂમી પર માણો ૧૭ ગુજરાતી ફિલ્મો અને શોની મનોરંજનસભર સફર

ગુજરાતી સંસ્કૃતિમાં લગ્ન માત્ર એક પ્રસંગ કે વિધિ નથી, પરંતુ પરિવાર, પરંપરા, ભોજન, સંગીત અને સંબંધોની ઉજવણી છે, જેમાં થોડુંક ડ્રામા પણ સામેલ હોય છે. યોગ્ય જીવનસાથીની શોધ અને પારિવારિક અપેક્ષાઓથી લઈને લગ્નની ભાગદોડભરી તૈયારીઓ અને અણધાર્યા વળાંકો સુધી, દરેક ગુજરાતી લગ્ન સાથે જોડાયેલી હોય છે કેટલીક યાદગાર ક્ષણો. લગ્નની મોસમના આગમન સાથે શેમારૂમી લઈને…

Read More