‘ખોજ સેલિબ્રિટી મેગા એવોર્ડ્સ સીઝન ૩’નું વાડજ સ્થિત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખાતે ભવ્ય આયોજન કરાયું : વિવિધ ક્ષેત્રોની ઉભરતી પ્રતિભાઓ અને પ્રેરણાદાયી સંઘર્ષયાત્રાઓનું કરાયું બહુમાન

અમદાવાદ : કળા, સંગીત, ગાયન, મનોરંજન, મહિલા સશક્તિકરણ, ઉદ્યોગસાહસિકતા અને સમાજસેવા જેવા વિવિધ ક્ષેત્રોની વિશેષ પ્રતિભાઓને એક જ મંચ પર સન્માનિત કરવા માટે આયોજક પુનિતજી લુલ્લા દ્વારા 22મી નવેમ્બર, 2026ના રોજ વાડજ ખાતે આવેલી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખાતે ‘ખોજ સેલિબ્રિટી મેગા એવોર્ડ્સ સીઝન ૩’ નું ભવ્ય આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. આ ભવ્ય સમારોહમાં…

Read More

દાઉદી વહોરા સમાજના પ્રોજેક્ટ રાઇઝ દ્વારા ખંભાતના અખાતમાં મેન્ગ્રુવ પુનઃસ્થાપન અભિયાનનો પ્રારંભ

વેટલેન્ડ્સ ઇન્ટરનેશનલ અને વિકાસ સેન્ટર ફોર ડેવલપમેન્ટના સહયોગથી સમાજ દ્વારા ગુજરાતના ભીનાર ખાતે ૩૦ હેક્ટર દરિયાકાંઠાની જમીનને પુનર્જીવિત કરવામાં આવશે અને ૭૫,૦૦૦થી વધુ ચેરના રોપાઓના વાવેતરમાં સહયોગ આપવામાં આવશે. નવસારી, ગુજરાત: દાઉદી વહોરા સમાજે તેની વૈશ્વિક પરોપકારી પહેલ ‘પ્રોજેક્ટ રાઇઝ’ હેઠળ ગુજરાતના નવસારી જિલ્લાના ભીનાર ગામ ખાતે મેન્ગ્રુવ  પુનઃસ્થાપન અભિયાનની શરૂઆત કરી છે. વેટલેન્ડ્સ ઇન્ટરનેશનલ…

Read More