40 વર્ષ બાદ ફરી ફિલ્મ મેરુ માલણ : નવી ટેક્નોલોજી અને 5.1 ડોલ્બી સાઉન્ડ સાથે ફરી મોટા પડદા પર આવી રહી છે ગુજરાતી ફિલ્મ ‘મેરુ માલણ’
અમદાવાદ: ગુજરાતી ફિલ્મજગતની યાદગાર અને લોકપ્રિય ફિલ્મ ‘મેરુ માલણ’ લગભગ ૪૦ વર્ષ બાદ ફરી એકવાર નવા રૂપ-રંગ અને આધુનિક ટેક્નોલોજી સાથે દર્શકો સમક્ષ રજૂ થવા જઈ રહી છે. ગુજરાતી સિનેમાના સુવર્ણ યુગની આ લોકપ્રિય ફિલ્મને આધુનિક ટેક્નિકલ ટ્રીટમેન્ટ સાથે 5.1 ડોલ્બી સાઉન્ડમાં તૈયાર કરવામાં આવી છે. મેહતા ફિલ્મ્સના શ્રી કિરીટ મહેતા દ્વારા આ યાદગાર ફિલ્મનું…
