વિજયી ભારત ફાઉન્ડેશનના ‘ખેલે સાણંદ સ્પોર્ટ્સ ઉત્સવ 2026’નો સાઇના નેહવાલની ઉપસ્થિતિમાં પ્રારંભ, 25,000થી વધુ વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ભાગ લેશે

18 દિવસીય ગ્રાસરુટ લેવલ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ સાણંદ તાલુકાના તમામ 105 ગામોની 150થી વધુ શાળાઓને એકમંચ પર લાવશે, જેથી બાળકોને સ્પર્ધા કરવા, ભાગ લેવા અને પોતાની ક્ષમતાઓ ઓળખવાનો અવસર મળશે સાણંદ, ગુજરાત, 17 સપ્ટેમ્બર 2026: ઓલિમ્પિક મેડલિસ્ટ સાઇના નેહવાલે આજે ‘ખેલે સાણંદ સ્પોર્ટ્સ ઉત્સવ 2026’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે જ સાણંદ તાલુકાના તમામ 105 ગામોમાં…

Read More

બીજી તક, એક અણકહી વાર્તા — સિદ્ધાર્થ રાંદેરિયા અભિનીત ‘જિંદગી વન્સ મોર’નું સ્ટ્રીમિંગ ફક્ત શેમારૂમી પર

શેમારૂમી એક ભાવનાત્મક અને હૃદયસ્પર્શી ફિલ્મ ‘જિંદગી વન્સ મોર’નુંપ્રીમિયર કરવા માટે તૈયાર છે. આ ફિલ્મની મુખ્ય વાર્તા બીજી તક વિશે છે—ભૂતકાળને ફરી જીવવાની, પોતાના સ્વજનો સાથે ફરી જોડાવાની, જે કહેવાનું રહી ગયું હતું તે કહી દેવાની અને જે ક્ષણોને આપણે ભૂતકાળમાં પસાર થવા દીધી હતી તેને ફરી જીવી લેવાની તક. આ એક એવા પિતાની પણ…

Read More