અમદાવાદમાં અંતિમધામ આશ્રમ પરિવાર દ્વારા ‘શિવ શક્તિઔર શ્યામ – એક શામ આપકે નામ’ ભક્તિમય કાર્યક્રમનું વિશેષ આયોજન

અમદાવાદ: અંતિમધામ આશ્રમ પરિવાર (અમદાવાદ, ગાંધીનગર, જુનાગઢ, ચાંણોદ) દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શનિવાર, ૦૫ સપ્ટેમ્બર ૨૦૨૬ (વિક્રમ સંવત ૨૦૮૨, શ્રાવણ વદ નોમ) ના રોજ અમદાવાદ સ્થિત દિનેશ હોલ, આશ્રમ રોડ ખાતે એક વિશેષ ધાર્મિક અને ભક્તિમય કાર્યક્રમ ‘શિવ શક્તિ ઔર શ્યામ – એક શામ આપકે નામ’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનનો…

Read More

આ ક્રિસમસ પર રિલીઝ થશે ગુજરાતી ફિલ્મ ‘હું અને આનંદ’: ઓફિશિયલ ટીઝર આઉટ, મોનલ ગજ્જર હવે નિર્માતા તરીકે ‘મોનલ ગજ્જર ફિલ્મ્સ’ સાથે કરશે નવી શરૂઆત

https://www.instagram.com/sachi_entertainment?igsi=MThxZWJ1dDR5bGw3bA== https://www.instagram.com/monalgajjarfilms?igsi=MWx6ZzZzOXVvbGh5dw== ગુજરાતી સિનેમાપ્રેમીઓ માટે મોટો ધમાકો થવા જઈ રહ્યો છે. સાચી એન્ટરટેઇનમેન્ટ (Sachi Entertainment) અને મોનલ ગજ્જર ફિલ્મ્સ (Monal Gajjar Films) ના સંયુક્ત ઉપક્રમે પ્રસ્તુત નવી ગુજરાતી ફિલ્મ ‘હું અને આનંદ’ (Hun Ane Anand) નું ઓફિશિયલ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. મનોરંજન અને લાગણીઓથી સભર આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસ પર થિયેટરોમાં ધૂમ મચાવવા…

Read More

જય સોમનાથ શાળા, મણિનગરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું  ૩૦ વર્ષ બાદ રિયુનિયન

તા. ૩૦મી ઓગસ્ટ, રવિવારના રોજ જય સોમનાથ, મણિનગરના 30 વર્ષ અગાઉની બેચના 20 જેટલાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું રિયુનિયન યોજાયું હતું. વર્ષો બાદ શાળાના પ્રાંગણમાં એકત્ર થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ જૂના મિત્રો સાથે મુલાકાત કરી બાળપણની યાદોને ફરી જીવંત કરી હતી. આ પ્રસંગે સૌએ શાળામાં વિતાવેલા સુખદ સંસ્મરણો વાગોળ્યા તેમજ શિક્ષકો અને સહપાઠીઓ સાથેના અનુભવોને યાદ કર્યા હતા….

Read More