‘ટોમ એન્ડ ચેરી’ની સ્ટાર કાસ્ટ સુરતની મુલાકાતે ; સિદ્ધાર્થ રાંદેરિયા, ધન્યા દોશી અને ટીમે ફિલ્મ અંગે કરી ખાસ વાતચીત
ભારતીય મનોરંજન જગતમાં પ્રાદેશિક સિનેમાને વધુ મજબૂત અને સમૃદ્ધ બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતાં જાણીતી કૌટુંબિક મનોરંજક ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ દ્વારા જાણીતા પ્રોડક્શન હાઉસ ઝી સ્ટુડિયોઝે (Zee Studios) ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની સત્તાવાર એન્ટ્રીની જાહેરાત કરી છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા અને ધન્યા દોશી અભિનીત આ બહુપ્રતિક્ષિત ફિલ્મ આગામી ૨૮…
