ન્યુવોકો વિસ્ટાસે સુરતમાં લીમલા સિમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું, પશ્ચિમ ભારતમાં પોતાની પકડ મજબૂત કરી

ગુજરાત, 11 જુલાઈ, 2026: ભારતની અગ્રણી બિલ્ડિંગ મટીરીયલ કંપની, ન્યુવોકો વિસ્ટાસ કોર્પ લિ. એ વડરાજ સિમેન્ટ લિમિટેડ ના મુખ્ય ઉત્પાદન એકમોમાંના એક એવા ગુજરાતના સુરતમાં તેના લીમલા સિમેન્ટ પ્લાન્ટ નું ઉદ્ઘાટન કર્યું છે. આ ઉદ્ઘાટન ન્યુવોકો  દ્વારા વડરાજ સિમેન્ટ લિમિટેડના વ્યૂહાત્મક સંપાદન અને પુનઃજીવિતકરણમાં એક નિર્ણાયક સીમાચિહ્નરૂપ છે, જે પશ્ચિમ ભારતના બજારમાં કંપનીના વિસ્તરણને વધુ…

Read More

ટેરોટ રીડર પુનિત જી. લુલ્લાને ‘એક્સલન્સ ઇન ઇન્ટ્યુઇટિવ ટેરોટ ઇન્ટરપ્રિટેશન’ માટે નેશનલ એક્સેલન્સ એવોર્ડ 2026નું સન્માન મળ્યું

અમદાવાદ :- જાણીતા ઇન્ટ્યુઇટિવ ટેરોટ રીડર, એનર્જી હીલર અને આધ્યાત્મિક માર્ગદર્શક પુનિત જી. લુલ્લાને “એક્સલન્સ ઇન ઇન્ટ્યુઇટિવ ટેરોટ ઇન્ટરપ્રિટેશન”  ની શ્રેણીમાં પ્રતિષ્ઠિત નેશનલ એક્સેલન્સ એવોર્ડ 2026 એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ તેમના દ્વારા ઇન્ટ્યુઇટિવ ટેરોટ માર્ગદર્શન, આધ્યાત્મિક વેલનેસ અને લોકોને આંતરદૃષ્ટિ દ્વારા સ્પષ્ટતા તેમજ સાચી દિશા મેળવવામાં મદદ કરવાના ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન, સમર્પણ…

Read More