અમદાવાદમાં ‘જ્વેલરી વર્લ્ડ’ પ્રદર્શનનો ભવ્ય પ્રારંભ: વાયએમસીએ ખાતે 12 જુલાઈ સુધી આયોજન
અમદાવાદ, 10 જુલાઈ 2026: ભારતના સૌથી પ્રીમિયમ અને પ્રતિષ્ઠિત જ્વેલરી પ્રદર્શનોમાંનું એક એવું ‘જ્વેલરી વર્લ્ડ’ આજથી અમદાવાદના આંગણે ભવ્ય રીતે શરૂ થઈ ગયું છે. આ ભવ્ય પ્રદર્શનનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા અમદાવાદના માનનીય ડેપ્યુટી મેયર શ્રીમતી અંજુ શાહ તેમજ અન્ય અગ્રણી મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. એસ.જી. હાઈવે પર આવેલા જાણીતા વાયએમસીએ ખાતે…
