અમદાવાદમાં ગુંજશે ભક્તિના સૂર: હાર્દિક દવે અને પ્રફુલ દવે પ્રસ્તુત કરે છે “શ્યામ – ધ ક્રિષ્ના કોન્સર્ટ”

•              ૪૦ થી વધુ કલાકારોના ઇન્ડો-વેસ્ટર્ન સિમ્ફની સાથે સોલા ભાગવત મેદાન ખાતે ભવ્ય સંગીતમય સાંજનું આયોજન. અમદાવાદ : ભગવાન શ્રીકૃષ્ણના શાશ્વત સ્વરૂપ અને ભક્તિ રસથી તરબતર એક અદ્ભુત અને ભવ્ય સંગીતમય રાત્રિનું આયોજન અમદાવાદના આંગણે થવા જઈ રહ્યું છે. સંગીત જગતના જાણીતા નામ હાર્દિક દવે અને તેમના પીતાશ્રી અને ગુજરાતી લોકસંગીતનું મુઠ્ઠી ઉંચેરૂં નામ એવા…

Read More