અમદાવાદનો નવો ગ્રોથ રોડમેપ: NSE Listed Laxmi Goldorna House Limited (LGHL) 31 મેના રોજ ‘ધ યુનિવર્સ બાય લક્ષ્મી’નું ગ્રાન્ડ લોન્ચ કરશે
અમદાવાદ, ભારત: Laxmi Goldorna House Limited (LGHL) દ્વારા પૂર્વ અમદાવાદના ન્યૂ નિકોલ-નરોડા કોરિડોર ખાતે તેના ફ્લેગશિપ લાઇફસ્ટાઇલ પ્રોજેક્ટ ‘ધ યુનિવર્સ બાય લક્ષ્મી’ નું 31 મે, 2026 ના રોજ ભવ્ય ગ્રાન્ડ લોન્ચ કરશે. East Ahmedabad આગામી દાયકામાં અમદાવાદના વિકાસનું સૌથી શક્તિશાળી Growth Engine બનશે. ‘ધ યુનિવર્સ બાય લક્ષ્મી’ માત્ર પ્રોજેક્ટ નથી, પરંતુ સમગ્ર વિસ્તારના ટ્રાન્સફોર્મેશનનું પ્રતીક…
