વડોદરા ખાતે નિર્મિત રૂ. 150 કરોડના ખર્ચે તૈયાર ‘સરદારધામ-3’નું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે
• ૨૦૦૦ વિદ્યાર્થીઓ માટે આધુનિક સુવિધાઓથી સજ્જ વિશાળ હોસ્ટેલ • શિક્ષણ, સ્કિલ અને કારકિર્દી વિકાસ માટે બહુવિધ એકેડેમી સાથેનું અદ્યતન સંકુલ સરદારધામ દ્વારા સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે યુવાશક્તિના સર્વાંગી વિકાસ માટે મધ્ય ગુજરાત-વડોદરા ખાતે નિર્માણ પામેલ આધુનિક અને સુવિધાસભર “સરદારધામ-3” નું ભવ્ય લોકાર્પણ સમારોહ તા. 11 મે, 2026 સોમવારના રોજ યોજાનાર છે. સરદારધામ…
