ગુજરાતી સિનેમામાં મનોરંજનનો એક ભવ્ય અને ગ્લેમરસ વળાંક : ફિલ્મ કુકા

મારુતિ આર્ટ ફિલ્મ્સ પ્રસ્તુત ફિલ્મ ‘કુકા’ ગુજરાતી ફિલ્મોના ક્લાસિક ઢાંચામાંથી બહાર નીકળીને એક ગ્લેમરસ અને હાઈ-ઓક્ટેન મનોરંજન પૂરું પાડે છે. દિગ્દર્શક હિમાન્શુ પટેલે આ ફિલ્મને માત્ર એક વાર્તા તરીકે નહીં, પણ એક શાનદાર વિઝ્યુઅલ ટ્રીટ તરીકે રજૂ કરી છે. ગોવાના રમણીય કિનારા પર શૂટ થયેલા દ્રશ્યો અને M.K. સભાણીની આકર્ષક સિનેમેટોગ્રાફી ફિલ્મને બોલિવૂડ સ્તરની ભવ્યતા…

Read More