7–8 માર્ચે કચ્છ ના ધોરાડો ખાતે સંસ્કૃતિ અને સન્માનનો મહોત્સવ ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ ૨૦૨૬
અમદાવાદ, ૯ ફેબ્રુઆરી ૨૦૨૬: ગુજરાતી કલા, સંસ્કૃતિ અને સર્જનાત્મક પ્રતિભાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે એક નવી અને મહત્વપૂર્ણ પહેલ રૂપે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ ની પ્રથમ આવૃત્તિનું સત્તાવાર લોન્ચિંગ 9 ફેબ્રુઆરી 2026ના રોજ કરવામાં આવ્યું. આ એવોર્ડ્સનું આયોજન AR9 Holidays Pvt. Ltd. દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં 7 માર્ચે કલ્ચરલ નાઈટ અને 8 માર્ચે…
