ગુજરાતી સિનેમામાં સસ્પેન્સનો નવો અધ્યાય: શ્રદ્ધા ડાંગર અને ગૌરવ પાસવાલા સ્ટારર ફિલ્મ ‘પાતકી’નું દમદાર ટ્રેલર લોન્ચ

અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વર્ષ 2026ની શરૂઆત એક ધમાકેદાર સસ્પેન્સ થ્રિલર સાથે થવા જઈ રહી છે. અભિનય દેશમુખ દ્વારા નિર્દેશિત અને ‘એએમપી સ્ટુડિયો પ્રોડક્શન્સ’ના બેનર હેઠળ બનેલ આ ફિલ્મ અવિરત પિક્ચર્સ, કાલાંશ ક્રિએટીવ્સ, પામ સ્ટુડિયો, કનક પિક્ચર્સ અને વિઝન મુવી મેકર્સના એસોશિએશન સાથે નિર્માણ થયેલ છે. ફિલ્મ ‘પાતકી’ નું સત્તાવાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે….

Read More

સિનેપોલિસ ઇન્ડિયાનો સિનેમા એડવર્ટાઈઝિંગ ક્ષેત્રે વિસ્તાર; દેશભરના 100 થી વધુ થિયેટરોમાં ડિજિટલ સ્ક્રીન્સ માટે ‘ઈટ્સ સ્પોટલાઈટ’ સાથે કરાર

સિનેપોલિસ ઇન્ડિયા તેના લોબી વિસ્તારોમાં ડિજિટલ સ્ક્રીન્સના રાષ્ટ્રવ્યાપી અમલીકરણ સાથે સિનેમા એડવર્ટાઈઝિંગ બિઝનેસમાં પોતાની હાજરી મજબૂત કરી રહી છે. ભારતના આ એકમાત્ર આંતરરાષ્ટ્રીય સિનેમા પ્રદર્શકે તેની આ ડિજિટલ ઇન્વેન્ટરીના સંચાલન અને વ્યાપારીકરણ માટે અગ્રણી ડિજિટલ આઉટ-ઓફ-હોમ (DOOH) મીડિયા કંપની ‘ઈટ્સ સ્પોટલાઈટ’ની નિમણૂક કરી છે. આ પહેલ હેઠળ 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 63 શહેરોમાં ફેલાયેલા…

Read More