ડાયાબિટીસ સ્ક્રિનિંગમાં કોરોના રેમેડીઝનો નવો વર્લ્ડ રેકોર્ડ , સમગ્ર ભારતમાં જનજાગૃતિ અભિયાન
અમદાવાદ, ગુજરાત : વર્લ્ડ ડાયાબિટીસ ડે 2025ના અવસરે, અમદાવાદ સ્થિત પ્રખ્યાત અને વિશ્વસનીય ફાર્માસ્યુટિકલ કંપની કોરોના રેમેડીઝ લિમિટેડની ટીમ AURA PMTએ એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ટીમે “એક જ દિવસે સૌથી વધુ લોકોનું ડાયાબિટીસ માટે સ્ક્રિનિંગ” કરીને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે. આ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયાની ઉજવણી પ્રસંગે કોરોના રેમેડીઝ લિમિટેડના એમડી &…
