યુવા ફિલ્મમેકર મંથન મેહતાની વેબસીરીઝ “તારી મારી વાતો”ને મળી રહ્યો છે દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં દરેક મેકર  દિવસે ને દિવસે નવા નવા વિષય પર ફિલ્મો પર કામ કરી રહ્યા છે જેથી ગુજરાતી ઇન્ડસ્ટ્રી ખૂબ જ આગળ વધે ઇન્ડસ્ટ્રી ના યુવા મેકર જેમ કે મંથન મહેતા એ જાત મહેનત થી એક વેબ સિરીઝ બનાવી જેનું નામ છે તારી મારી વાતો જે જોજો નામના ઓટીટી પર જોવા મળશે  આ વેબ સીરીઝ ને લોકો એ ખૂબ જ પ્રેમ આપ્યો ૧ લાખ થી પણ વધારે લોકો એ આ વેબ સિરીઝ જોઈ છે અને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે ત્યાર બાદ મંથન મહેતા એ ફાટી ને ફિલ્મ માં  એડિશનલ ડીઓપી તરીકે ભૂમિકા ભજવી હતી અને તે ઉપરાંત તેમની એક ફિલ્મ જે હજી હવે રિલીસ થશે જેનું નામ છે

સેવા ભાવિ આ ફિલ્મ માં મંથન મહેતા એ ડીઓપી – સીનેમેટોગ્રાફી ની ભૂમિકા ભજવી હતી  અને તે છેલ્લા ૭-૮ વર્ષ થી ગુજરાતી ફિલ્મો સાથે સંકળાયેલા છે તેમને આસિસ્ટન્ટથી હવે તેઓ પોતાની ફિલ્મ બનાવા જઈ રહ્યા છે. જે તેમણે કહ્યું છે.

તે ઉપરાંત મંથન મહેતા ખૂબ જ જલ્દી એક ગુજરાતી ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે જે હાસ્ય થી ભરપૂર ફેમિલી ફિલ્મ છે મંથન મહેતા ના કહેવા મુજબ ફિલ્મ લોકો ને બહુ જ પસંદ આવશે બહુ જ જલ્દી તેમની ફિલ્મ નું મહૂર્ત થશે જેમાં જાણીતા કલાકારો જોવા મળશે આ ફિલ્મ કોમેડી લવ સ્ટોરી છે જે જોઈ ને લોકો ને ખૂબ જ મજા પડશે બહુ જ જલ્દી આ ફિલ્મ ની વધુ માહિતી મંથન મહેતા તેમના સોશિયલ મીડિયા પેજ પર મૂકશે જેમાં ફિલ્મ નું નામ અને કલાકારો ની વિગતો હશે મંથન મહેતા ના કહેવા મુજબ આ ફિલ્મ મંથન મહેતા એ લખી છે મંથન મહેતા જે આ ફિલ્મ ને ડાઇરેક્ટ કરી રહ્યા છે ફિલ્મ માં સારા સિંગર્સ સાથે એક પ્રમોશનલ સોંગ પણ હશે અને આખી વાર્તા ખૂબ જ એન્ટરટેઇનમેન્ટ વાળી છે  આ ફિલ્મ હસાવશે , રડાવશે અને પ્રેમ કરાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *