
ઝી રિશ્તોં કા મેલાના દિવાલી સ્પેશિયલમાં ઝી ટીવીના કલાકારોએ મજેદાર સાડી પહેરવાની ચેલેન્જ સાથે સ્ટેજ ચમકાવ્યું!
ઝી ટીવીના કલાકારો હંમેશા અનોખા, હૃદયસ્પર્શી અનુભવો બનાવવામાં અગ્રેસર રહ્યા છે, જેના શો લોકોના જીવનમાં આનંદ તથા એક્તા અને મનોરંજન લાવે છે. તેના નવા બ્રાન્ડ વાયદા, આપ કા અપના ઝી ટીવી સાથે, ચેનલ એવી ક્ષણો આપવાનું આગળ વધારી રહી છે, જે મજા, ભાવના તથા ઉજવણીની ભાવનાનું સંયોજન છે. આ તહેવારોની સિઝનમાં ઝી રિશ્તોં કા મેલાનો…