
બહુ ચર્ચિત સોશિયલ કોમેડી ગુજરાતી ફિલ્મ “મહારાણી” નું પોસ્ટર થયું રિલીઝ
Gujarat -૧ જુલાઈ ૨૦૨૫ ના રોજ “મહારાણી” નામની બહુ પ્રતિક્ષિત ગુજરાતી ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું. ફિલ્મની જાહેરાત બે મહિના પહેલા કરવા મા આવી હતી અને ગુજરાતી દર્શકો ત્યારથી આતુરતાથી આ ફિલ્મની રાહ માં છે. પોસ્ટર માં દર્શાવવામાં અનુસાર, ફિલ્મ ૧ ઓગસ્ટ 2025ના રોજ રિલીઝ થવાનું છે. પોસ્ટરમાં બે સ્ત્રીઓ દર્શાવેલ છે — એક પાછળ ઉભેલી…