ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રથમવાર ઈન્સ્ટાગ્રામ ગેમ, મોશન સેન્સર અને ફ્લેશ મૉબ દ્વારા “ભ્રમ” ફિલ્મની અનોખી પ્રમોશનલ રજૂઆત

ગુજરાત : આગામી સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ “ભ્રમ” ગુજરાતી સિનેમા માટે કાંઈક અનોખી જ પ્રોમોશનલ સ્ટ્રેટેજી સેટ કરી રહી છે. 16મી મેના રોજ રિલીઝ થઈ રહેલ  “હું ઈકબાલ” ફિલ્મના મેકર્સ દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આ ફિલ્મમાં દર્શકોને ઇન્ટરેસ્ટિંગ, ક્રિએટિવ અને ઇન્ટરેક્ટિવ એક્સપિરિયન્સ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ અભિગમનું લક્ષ્ય ફિલ્મના અનોખા વિષય અને સ્ટોરીટેલિંગના સંકેતોને સંલગ્ન…

Read More

અંજાર નગર પ્રાથમિક શાળા નં-17માં શ્રી બીપીનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ઉત્કૃષ્ટ વિકાસ અને નવતર પ્રયાસો

અંજાર, એપ્રિલ, 2025 : “આચરણ કરે તે આચાર્ય” – આ ઉક્તિને સાચો અર્થ આપનાર અંજાર નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળા નંબર 17ના ઇન્ચાર્જ આચાર્ય શ્રી બીપીનભાઈ પટેલ છે. એપ્રિલ 2023 થી એપ્રિલ 2025 દરમિયાનના બે વર્ષના તેમના કાર્યકાળમાં શાળામાં એવી નવી ઉજાસ ફેલાઈ છે કે, આજે શાળા માત્ર શિક્ષણ પૂરતી સીમિત નથી રહી, પણ બાળકોના સર્વાંગી…

Read More

સાઈબર ક્રાઇમ અને હેકિંગ જેવા ગંભીર અને પ્રાસંગિક વિષય પર કેન્દ્રિત ફિલ્મ “શસ્ત્ર” 1 મે, 2025 એ થશે રિલીઝ

અમદાવાદ :  ગુજરાતી સિનેમાને નવી દિશા આપતી થ્રિલર ફિલ્મ “શસ્ત્ર” ૧લી મે ૨૦૨૫, એટલે કે ગુજરાત સ્થાપના દિનના પાવન પ્રસંગે રિલીઝ થવાની છે. ફિલ્મનું ટેગલાઈન છે – “You will be hacked!”, જે દર્શકોમાં ઊંડું કૌતૂહલ જગાડી રહ્યું છે. આ ફિલ્મ ડિજિટલ યુગમાં વધતા જઈ રહેલા સાઈબર ક્રાઇમ અને હેકિંગ જેવા ગંભીર અને પ્રાસંગિક વિષયને કેન્દ્રમાં…

Read More