ફિલ્મ “કાશી રાઘવ”નું આત્મસ્પર્શી સોન્ગ “ફાગણીયો” લોન્ચ

ગુજરાત : ફિલ્મ “કાશી રાઘવ” 3 જાન્યુઆરીના રોજ રિલીઝ થવા માટે સુસજ્જ છે. અલગ જ વિષય- વસ્તુ ધરાવતી આ ફિલ્મ ગુજરાતી સિનેમામાં અમીટ છાપ છોડવા અને દર્શકોને કાંઈક નવું પીરસવા માટે તૈયાર છે ત્યારે મેકર્સ દ્વારા ફિલ્મનું પ્રેમસભર સોન્ગ “ફાગણીયો” લોન્ચ કરાયું છે. અત્યંત પ્રખ્યાત સિંગર્સ ઉમેશ બારોટ અને ઈશા નાયરના મધુર અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ…

Read More

કડી ખાતે યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં માં “કાશી રાઘવ”ની ટીમ ઉપસ્થિત રહી

કડીમાં “સ્વસ્થતા હી સેવા”, “મહિલા સશક્તિકરણ”ના ઉદ્દેશથી અને વિકસિત ભારતના સંકલ્પ સાથે કડી નગરપાલિકા અને જેસીઆઇ ચેરીટેબલ ટ્રસ્ટ કડી દ્વારા કડી શહેર તેમજ તાલુકામાં ગત વર્ષે પ્રથમ વખત વુમન ક્રિકેટ નાઈટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કર્યું હતું. તેવું જ આયોજન આ વર્ષે કડી થોળ રોડ ઉપર આવેલ કમળ સર્કલ પાસે નગરપાલિકાના મેદાનમાં 6 દિવસીય વુમન નાઈટ…

Read More

દહેગામ – નજુપુરા(ભા )પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું ગરમ સ્વેટરનું વિતરણ

ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા આયોજીત પ્રોજેક્ટ હૂંફ અંતર્ગત શનિવારે 28 ડિસેમ્બર, 2024ના રોજ   દહેગામ વિસ્તારની નજૂપુરા ( ભા) પ્રાથમિક શાળામાં અંદાજે 110 જેટલા બાળકોને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યમાં મૈત્રી ફાઉન્ડેશન નો ખૂબ સહિયોગ રહ્યો હતો. મૈત્રી ફાઉન્ડેશનના સભ્ય ચિરાગ પરીખના જણાવ્યા મુજબ “શિયાળાની હાડ થજવી દેતી ઠંડી શરૂ થઈ છે, ત્યારે આપણે એવા પરિવારોનો…

Read More