ફિલ્મ “કાશી રાઘવ”નું આત્મસ્પર્શી સોન્ગ “ફાગણીયો” લોન્ચ

ગુજરાત : ફિલ્મ “કાશી રાઘવ” 3 જાન્યુઆરીના રોજ રિલીઝ થવા માટે સુસજ્જ છે. અલગ જ વિષય- વસ્તુ ધરાવતી આ ફિલ્મ ગુજરાતી સિનેમામાં અમીટ છાપ છોડવા અને દર્શકોને કાંઈક નવું પીરસવા માટે તૈયાર છે ત્યારે મેકર્સ દ્વારા ફિલ્મનું પ્રેમસભર સોન્ગ “ફાગણીયો” લોન્ચ કરાયું છે. અત્યંત પ્રખ્યાત સિંગર્સ ઉમેશ બારોટ અને ઈશા નાયરના મધુર અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ…

Read More

કડી ખાતે યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં માં “કાશી રાઘવ”ની ટીમ ઉપસ્થિત રહી

કડીમાં “સ્વસ્થતા હી સેવા”, “મહિલા સશક્તિકરણ”ના ઉદ્દેશથી અને વિકસિત ભારતના સંકલ્પ સાથે કડી નગરપાલિકા અને જેસીઆઇ ચેરીટેબલ ટ્રસ્ટ કડી દ્વારા કડી શહેર તેમજ તાલુકામાં ગત વર્ષે પ્રથમ વખત વુમન ક્રિકેટ નાઈટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કર્યું હતું. તેવું જ આયોજન આ વર્ષે કડી થોળ રોડ ઉપર આવેલ કમળ સર્કલ પાસે નગરપાલિકાના મેદાનમાં 6 દિવસીય વુમન નાઈટ…

Read More

દહેગામ – નજુપુરા(ભા )પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું ગરમ સ્વેટરનું વિતરણ

ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા આયોજીત પ્રોજેક્ટ હૂંફ અંતર્ગત શનિવારે 28 ડિસેમ્બર, 2024ના રોજ   દહેગામ વિસ્તારની નજૂપુરા ( ભા) પ્રાથમિક શાળામાં અંદાજે 110 જેટલા બાળકોને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યમાં મૈત્રી ફાઉન્ડેશન નો ખૂબ સહિયોગ રહ્યો હતો. મૈત્રી ફાઉન્ડેશનના સભ્ય ચિરાગ પરીખના જણાવ્યા મુજબ “શિયાળાની હાડ થજવી દેતી ઠંડી શરૂ થઈ છે, ત્યારે આપણે એવા પરિવારોનો…

Read More

ઇન્ડસ યુનિવર્સિટીના નવમા દીક્ષાંત સમારોહના પ્રથમ દિવસે  શ્રી રઘુ પાનીકરે જીવનમાં સફળતાના પાઠ શીખવ્યા અને શુભકામનાઓ પાઠવી.

૨૭ -૧૨-૨૦૨૪, અમદાવાદ:- અમદાવાદ ઇન્ડસ યુનિવર્સીટીના   નવમા  દીક્ષાંત સમારોહના પ્રથમ દિવસે મુખ્ય અતિથી તરીકે કેનેસ સેમિકોનના CEO શ્રી રઘુ પાનીકર તથા ગેસ્ટ ઓફ ઓનર્સ તરીકે  ઇન્ડસ યુનિવર્સીટીના  ફાઉન્ડર વાઈસ ચાન્સેલર  શ્રી ડો. ડી.પી. ગીરધર ઉપસ્થિત રહ્યા હતા અને   દીક્ષાંત  સમારોહની શોભા વધારી હતી. આ પ્રસંગે પ્રથમ દિવસના  મુખ્ય અતિથી શ્રી રઘુ પાનીકરે વિદ્યાર્થીઓને અભિનંદન આપતા…

Read More

થ્રિલ્સ, ચિલ્સ અને કોમેડીથી ભરપૂર: “ફાટી ને?”નું ટીઝર તમારી આતુરતા વધારી દેશે!”

મોસ્ટ અવેઇટેડ અપકમિંગ ગુજરાતી હોરર-કોમેડી ફિલ્મ “ફાટી ને?”નું આખરે આવી ગયું છે, અને ટીઝર જોતાં જ મજા પડી જાય છે. આખું ટીઝર એક અદ્ભુત સિનેમેટિક એક્સપીરીયન્સ આપે છે. રૂંવાડા ઉભા કરી દેતા વિઝ્યુઅલ્સ અને ભરપૂર હાસ્યનું સાહજિક મિશ્રણ એવા આ ટીઝરે હવે ફિલ્મ વિષે ઊંચી અપેક્ષાઓ બાંધી દીધી છે. ટીઝરમાં ઈમોશન્સ પણ એવી રીતે રજૂ…

Read More

અમર ઉપાધ્યાય અને રશ્મિ દેસાઈ અભિનિત ફિલ્મ  “મોમ તને નહિ સમજાય” ના ટ્રેલરને મળી રહ્યો છે દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ

ગુજરાત : “મા” શબ્દની લાગણીનું વર્ણન કરવું થોડું મુશ્કેલ હોય છે અને જ્યારે ઘરના બધા પોતાના વ્યવસાયમાં વ્યસ્ત હોય, બાળકો ભણતરમાં વ્યસ્ત હોય ત્યારે “મા”ની એકલતા કોઈ સમજતું નથી. સંબંધોની આ લાગણીસભર વાત સમજાવતી એક સરસ મજાની ફિલ્મ “મોમ તને નહિ સમજાય” 10મી જાન્યુઆરી, 2025ના રોજ રિલીઝ થઈ રહી છે. મહાવીર જૈન ફિલ્મ્સના બેનર હેઠળ…

Read More

તાજેતરના પોસ્ટરમાં “ફાટી ને?”ની રહસ્યમયપૂર્ણ અને એન્ટરટેનિંગ દુનિયાનો ખુલાસો થયો

અમદાવાદ, ૨૩ ડિસેમ્બર: અપકમિંગ ગુજરાતી હોરર- કોમેડી ફિલ્મ “ફાટી ને?”ના મેકર્સ દ્વારા પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં ફિલ્મના કલાકારોની પહેલી રસપ્રદ ઝલક જોવા મળી રહી છે. પોસ્ટરમાં હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યાને મુખ્ય ભૂમિકામાં દર્શાવવામાં આવ્યા છે, સાથે જ એક વિચિત્ર બાબા પણ ઉભેલા જોવા મળી રહ્યાં છે, જેમની પાછળ જોવા મળી રહેલ ભૂત…

Read More

3 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી ફિલ્મ “કાશી રાઘવ”ની સ્ટાર કાસ્ટ ભાવનગરની મહેમાન બની

•        ફિલ્મમાં દીક્ષા જોશીનો નવો જ અવતાર, પ્રોસ્ટિટ્યૂટની ભૂમિકા ભજવશે •        આ ફિલ્મમાં દર્શકોને બોલિવુડના ખૂબ જ જાણીતા સિંગર્સનો અવાજ પણ સાંભળવા મળશે •        ટ્રેલર લિંક – https://www.youtube.com/watch?v=QKRiPoTZ2Ss  ગુજરાત : 3 જાન્યુઆરી, 2025 થઈ રહેલ ફિલ્મ “કાશી રાઘવ”ધનપાલ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલ અને ધનપાલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરાયેલ છે. ધ્રુવ ગોસ્વામી આ ફિલ્મના લેખક તથા…

Read More

પ્રખ્યાત સિંગર જુબિન નૌટિયાલના અવાજમાં સ્વરબદ્ધ “કાશી રાઘવ” ફિલ્મનું સોન્ગ “ગંગા” લોન્ચ

ગુજરાત : 3 જાન્યુઆરી એ રિલીઝ થઈ રહેલી ફિલ્મ “કાશી રાઘવ”નું ટ્રેલર તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું હતું, જેને દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મના એક લોરી સોન્ગ “નીંદરું રે” કે જે પ્રખ્યાત બૉલીવુડ સિંગર રેખા ભારદ્વાજના અવાજમાં સ્વરબદ્ધ છે અને દર્શકોને તે પસંદ આવી રહ્યું છે.. હવે ફિલ્મના મેકર્સ દ્વારા અન્ય એક સોન્ગ…

Read More

કર્ણાવતી યુનિવર્સીટી ખાતે ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટી માટે “કાશી રાઘવ”ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું

કાશી રાઘવ 3 જાન્યુઆરી એ રિલીઝ થઇ રહી છે. ધનપાલ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલ અને ધનપાલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આ ફિલ્મ  ધ્રુવ ગોસ્વામી દ્વારા લિખિત અને દિર્ગદર્શિત છે. ફિલ્મમાં દીક્ષા જોશી અને જયેશ મોરે મુખ્ય ભૂમિકાઓમાં છે. તેમની સાથે શ્રુહદ ગોસ્વામી અને બાળ કલાકારા પીહૂ ગઢવી અત્યંત મહત્વની ભૂમિકામાં નજરે પડશે. ભરત ઠક્કર, કલ્પના…

Read More