વડોદરાની નિયોપોલિટન પીઝા એન્ડ ફુડ લિ. નો SME આઈપીઓ તારીખ ચોથી ઓક્ટોબર સુધી ખુલ્લો રહેશે
વડોદરાની ફૂડ સેગમેન્ટમાં પિઝ્ઝા કયુએસઆર ચેઈન ધરાવતી અને કોમોડિટી બિઝનેસ કરતી નિયોપોલિટન પિઝ્ઝા એન્ડ ફુડ લિમીટેડ કંપની આઈપીઓ લાવી છે. આ આઈપીઓ BSE એસએમઈ પ્લેટફોર્મ તારીખ ચાર ઓક્ટોબર સુધી ખુલ્લો રહેશે. નિયો પોલિટન પિઝ્ઝા એન્ડ ફુડ લિ.ના પ્રમોટર મુકુન્દ પુરોહિત અને આરતી મુકુંદ પુરોહિત છે. વર્ષ 2011 થી શરૂ થયેલી આ ફૂડ કંપની હાલમાં 22…