લતાજી અને આશાજીના જન્મદિવસની ઉજવણી : અમદાવાદમાં રાગ સ્ટુડિયો ખાતે મ્યુઝિકલ કાર્યક્રમ “મેલોડી કવીન્સ ઈન ટેન્ડમ”નું આયોજન કરાયું

અમદાવાદ : આર્ક ઈવેન્ટ્સ અને ડૉક્ટર મિતાલી નાગ દ્વારા વધુ એક ખૂબ સફળ કાર્યક્રમ. મેલોડી સોન્ગ્સ હંમેશા લોકોની પસંદ રહ્યાં છે અને એમાં પણ  કોકિલ કંઠી સિંગર લતા મંગેશકર જી અને આશા ભોસલે જી દ્વારા સ્વરબદ્ધ કરાયેલ ગીતો હોય તો કોને સાંભળવા ના ગમે? આજે પણ તેમના ગવાયેલા ગીતોનો ચાર્મ અકબંધ છે. સપ્ટેમ્બર મહિનામાં લતાજી…

Read More

ગુજરાતી પારિવારિક ફિલ્મોમાં એક નવો ચીલો ચીતરવા 20 સપ્ટેમ્બરે સમગ્ર ગુજરાતમાં રીલિઝ થઈ રહી છે, અતરંગી સંબંધોની સતરંગી કથા કહેતી ફિલ્મ “સતરંગી રે”…

આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી દિવસે ને દિવસે સફળતાના નવા સોપાનો સર કરી રહી છે અને દર અઠવાડિયે નવા નવા લેખક ડાયરેક્ટર અને પ્રોડ્યુસર્સ નવા નવા વિષય  સામાજિક કથાઓ અને સરસ મજાના સંદેશ લઈને મનોરંજનના ક્ષેત્રે આવી રહ્યા છે. એ જ સફળતાની યશ કલગીમાં  એક નવું પીછું ઉમેરતા સતરંગી રે નામની એક સરસ મજાની પારિવારિક કથા…

Read More

ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા મહિલા સશક્તિકરણ અને સલામતી જાગૃતિ ઝુંબેશ શરૂ કરવામાં આવી

અમદાવાદ, 08 સપ્ટેમ્બર, 2024 : મહિલા સશક્તિકરણ અને સામાજિક કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદ ની સંસ્થા ડ્રીમ ફાઉન્ડેશને રવિવારે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે મહિલા સશક્તિકરણ અને સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં 25 સ્વયંસેવકોએ ભાગ લીધો હતો, જેમણે જાહેર જગ્યાઓ પર મહિલાઓના અધિકારો અને સલામતી માટે ઉત્સાહપૂર્વક હિમાયત કરી હતી. આ ઝુંબેશનો હેતુ મહિલાઓની…

Read More

20 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહેલ ફિલ્મ “સતરંગી રે”નું ટાઈટલ સોન્ગ “સતરંગી રે” અને વેડિંગ સોન્ગ “તોરણ બંધાવો” રીલીઝ થયા…

ગોલટચ એન્ટરટેઇનમેન્ટ અને T3 પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ રાજ બાસીરા અને વિપુલ એમ. ગાંગાણી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલ ફિલ્મ “સતરંગી રે” 20મી સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે.  તાજેતરમાં આ ફિલ્મના  2 સોન્ગ્સ રીલીઝ  કરવામાં આવ્યા છે. એક ટાઇટલ સોન્ગ અને બીજુ  “તોરણ બંધાવો”  છે. ટાઇટલ સોન્ગ એ એ રોમેન્ટિક સોન્ગ છે અને “તોરણ બંધાવો” એ…

Read More